Comments on: કવિ છગન શાકમારકિટમાં – અનિલ જોશી. ( 28-07-1940 )

By: manvant
આ કાવ્ય કુતૂહલ ઉપજાવતા જઈ રસિક બન્યું છે.

કવિ અને તંત્રીનો આભાર !

By: સુરેશ જાની
આ અમથા ઊડતા પતંગિયાનો નહીં હવાને ભાર રે …

સૂરણગાંઠ્યું ભેગી કરીને મેં સરજ્યો સંસાર રે …

છગનભારથી છગન પડે તો એમાં કોનો વાંક રે …

શબ્દોના તાંદુલ ખંખેરી બની જાઉં અવાક રે …

કવિતા વાંચતાં થયું કે આમાં કવિ શું કહેવા માંગે છે? માત્ર શબ્દ ચિત્ર? પણ આ છેલ્લી પંક્તિઓ વાંચીને કવિ માટે અનહદ માન ઉપજ્યું .

‘શબ્દોના તાંદુલ’  લખીને તો કવિ કેટલું બધું કહી જાય છે?  સુદામા અને પોતાની અભિવ્યક્તિની દરિદ્રતા , શબ્દની ય પેલે પારની અનભિપ્રેત કૃષ્ણને જોઇ કવિને પ્રાપ્ત થતી અવાકતા …

બહોત ખૂબ.

અનિલ જોશીની આંગળી પકડીને કાવ્ય જગતમાં ચાલતાં શીખેલો કવિ તે રમેશ પારેખ.

By: shivshiva
અમિત

મઝા આવી ગઈ

નીલા

By: જયશ્રી
મોચી – દર્શન પ્યાસી અખિયાં, મારગડો ના ખૂટે રે …

ટેલિફોનના વાયરછાંયે પોરો ખાવા બેસે રે …

મજા આવી ગઇ..

સરસ હાસ્ય કાવ્ય છે.