હેમુ ગઢવી.

August 20, 2006

મિત્રો ,

ગુજરાતી લોકસંગીત ના હીર, અષાઢી ગાયક, ગહેકતો મોરલો એવા કાઠ્યાવાડી કલાકાર સ્વ. હેમુભા (હેમુભાઇ) ગઢવી ની આજે ,20મી ઑગસ્ટ, ના રોજ 41 મી પુણ્યતિથી છે.

હેમુ ગઢવીનો જન્મ સાયલાના ઢાંકળિયા ગામે તા. 04-09-1929 નાં રોજ.
હેમુ ગઢવી ના મુખે લોકગીત કે ભજન કાને પડે ત્યારે એનો આનંદ રોમાંચ મનેખને ડોલાવી દે છે.
હેમુ ગઢવીને ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણજી ના હસ્તે લોકસંગીત પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે.
રાજકોટ મુકામે 1998 માં મ્યુ. કોર્પો. દ્વારા બંધાયેલ ઑડીટોરિયમ ને ‘હેમુ ગઢવી’ નામ આપવામાં આવ્યુ છે.
આકાશવાણી, રાજકોટ આજે જે કાંઇ છે, તેમાં મુખ્ય ફાળો હેમુભાઇ ગઢવીનો છે.
સૌરાષ્ટના લોકસાહિત્યને જીવંત કરનાર સૂરમણી સ્વ. શ્રી હેમુભા ને લાખ લાખ વંદન…

સ્વ. શ્રી. હેમુભાઇ ગઢવી ના કંઠે ,, 
ઓ રંગરસીયા, ક્યા રમી આવ્યા……આ રૂડુ લોકગીત સાંભળવા અહીં ક્લીક કરો.

કાન તારી મોરલીયે મોહીને………..આ રૂડુ લોકગીત સાંભળવા અહીં ક્લીક કરો.

Entry Filed under: લોકગીત - દુહા, સમાચાર. .

3 Comments Add your own

  • 1. સુરેશ જાની  |  August 20, 2006 at 11:44 am

    તેમની બધી વિગત ભેગી કરી ‘વિભૂતિ પરિચય’ પર મૂકશો?

  • 2. manvant  |  August 20, 2006 at 4:22 pm

    ગીત વાંચ્યું પણ સંભળાયું નહીં ! અફસોસ !
    ગુજરાતનું અનોખું ગૌરવ !ટહૂકતો મોરલો !
    ધરણી ધ્રુજાવનારો !કામણગારા કઠવાળો !
    માનીતો ,લાડીલો,સદૈવ યાદ રહેનારો અને
    પ્રાત:સ્મરણીય હેમુ ખરેખર હેમ જ હતો !
    આભાર અમિતભાઈ !

  • 3. manvant  |  August 22, 2006 at 5:23 pm

    AMITBHAI ! I HAVE TO REWRITE MY COMMENT.
    I LISTENED THE SONGS AND ENJOYED ! THX !

Leave a Comment

Required

Required, hidden

Some HTML allowed:
<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


મને ગમતાં કાવ્યોનું અમી ઝરણું

મિત્રગણ

વિભાગ

Recent Posts

મિત્રોના પ્રતિભાવ

jayeshupadhyaya on નામ :: અંકિત…
himalek32 on ભાગ્ય મારુ…
Neela on નામ :: અંકિત…
pragnaju on નામ :: અંકિત…
Jina on ગૂજરાતી :: પ…

વધુ વંચાતી કૃતિઓ

Calendar

August 2006
M T W T F S S
« Jul   Sep »
 123456
78910111213
14151617181920
21222324252627
28293031  

મહિનાવાર ટપાલ

Meta