કાનુડે વનમાં લૂંટી - મીરા.

August 25, 2006

કાનુડે  વનમાં  લૂંટી  સખી !
                    મુને  કાનુડે  વનમાં  લૂંટી.

હાથ  ઝાલી  મારી  બાહ્ય  મરોડી,
                    મોતીની  માળા  તૂટી.

આગળથી  મારો  પાલવડો  સાહ્યો,
                    મહીની  મટૂકી  ઝૂંટી.

પાછળ  પડે  તેનો  કેડો  ન  મૂકે,
                    નાસી  શક્યાં  નહીં  છૂટી.

બાઇ  મીરાં  કે  પ્રભુ  ગિરિધર  નાગર,
                     કહીએ  તો  લોક  કહે  જૂઠી.

Entry Filed under: કવિતા. .

3 Comments Add your own

  • 1. Urmi Saagar  |  August 26, 2006 at 12:46 am

    nice poem…. nice picture… who is the artist?

  • 2. shivshiva  |  August 26, 2006 at 7:26 am

    ગીત ગોપીકા મીરા મુખે.

  • 3. manvant  |  August 26, 2006 at 11:06 pm

    SuNDAR !

Leave a Comment

Required

Required, hidden

Some HTML allowed:
<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


મને ગમતાં કાવ્યોનું અમી ઝરણું

મિત્રગણ

વિભાગ

Recent Posts

મિત્રોના પ્રતિભાવ

Varsha on પૈસો :: હેનર…
વિશ્વદ… on પૈસો :: હેનર…
RAHUL MODI on નામ :: અંકિત…
Mayur Parekh on ચૂમી છે તને …
pragnaju on જય શ્રી ક…

વધુ વંચાતી કૃતિઓ

Calendar

August 2006
M T W T F S S
« Jul   Sep »
 123456
78910111213
14151617181920
21222324252627
28293031  

મહિનાવાર ટપાલ

Meta