Archive for August 26th, 2006

સાહેબ હુકમ કરે કે આવું - મહેશ દવે.

સાહેબ  હુકમ  કરે  કે  આવું
          આરણ-કારણ  કાંઇ  ન  જાણું
ક્યાંય  પછી  નહીં  જાઉં
          સાહેબ  હુકમ  કરે  કે  આવું

મારા  મનનું  કાંઇ  ન  ચાલે
          કોરે  કાગળ  સહી
સાહેબના  અણસારે  મારી
          હોડી  જળમાં  વહી
નાવિક  મારો  કહે  એ  લયમાં
         ગીત  મારું  હું  ગાઉં

સઘળું  તેને  સોંપી  દઇને
         કામ  બધાં  દઉં  છોડી
મેં  તો  મારી  પ્રીત  સદાયે
         સાહેબ  સાથે  જોડી
વહેણ  હોય  કે  પૂર  હોય
         પણ  નહીં  કદી  મૂંઝાઉં
સાહેબ  હુકમ  કરે  કે  આવું.


3 comments August 26, 2006


મને ગમતાં કાવ્યોનું અમી ઝરણું

મિત્રગણ

વિભાગ

Recent Posts

મિત્રોના પ્રતિભાવ

jayeshupadhyaya on કેમ છે ? :: ધ્…
pragnaju on કેમ છે ? :: ધ્…
jayeshupadhyaya on નામ :: અંકિત…
himalek32 on ભાગ્ય મારુ…
Neela on નામ :: અંકિત…

વધુ વંચાતી કૃતિઓ

Calendar

August 2006
M T W T F S S
« Jul   Sep »
 123456
78910111213
14151617181920
21222324252627
28293031  

મહિનાવાર ટપાલ

Meta