દેવનાં દીધેલાં.

September 7, 2006

તમે  મારાં  દેવનાં  દીધેલ  છો,  તમે  મારાં  માગી  લીધેલ  છો,
               આવ્યાં  ત્યારે  અમર  થઇને  રો’  !

મા’દેવ  જાઉં  ઉતાવળી  ને  જઇ  ચડાવું  ફૂલ ;
               મા’દેવજી  પરસન  થિયા  ત્યારે  આવ્યાં  તમે  અણમૂલ !

તમે  મારું  નગદ  નાણું  છો,  તમે  મારું  ફૂલ  વસાણું  છો,
               આવ્યાં  ત્યારે  અમર  થઇને  રો’  !

મા’દેવ  જાઉં  ઉતાવળી  ને  જઇ  ચડાવું  હાર,
પારવતી  પરસન  થિયાં  ત્યારે  આવ્યા  હૈયાના  હાર.  –  તમે…..

હડમાન  જાઉં  ઉતાવળી  ને  જઇ  ચડાવું  તેલ,
હડમાનજી  પરસન  થિયા  ત્યારે  ઘોડિયાં  બાંધ્યાં  ઘેર.  –  તમે…..

ચીચણ  પાસે  પાલડી  ને  ત્યાં  તમારી  ફૈ ;
પાનસોપારી  ખાઇ  ગઇ,  કંકોતરીમાંથી  રૈ.  –  તમે…..

ભાવનગર  ને  વરતેજ  વચ્ચે રે’  બાળુડાની  ફૈ ;
બાળુડો  જ્યારે  જલમિયો  ત્યારે  ઝબલા  ટોપીમાંથી  ગૈ
બાળુડો  જ્યારે  પરણશે  ત્યારે  નોતરામાંથી  રૈ.  –  તમે…..

 + આ સુંદર મજાનું હાલરડું સાંભળવા અહીં ક્લીક કરો   :  મેઘધનુષ.

Entry Filed under: હાલરડાં. .

20 Comments Add your own

  • 1. manvant  |  September 8, 2006 at 1:41 am

    કેવી ઉત્કટ ભાવના !

    Reply
  • 2. સુરેશ જાની  |  September 8, 2006 at 11:03 am

    અમિત ! આના લેખક કોણ છે?

    Reply
  • 3. અમિત પિસાવાડિયા  |  September 8, 2006 at 11:55 am

    આ સૌરાષ્ટ્ર માં લોકમુખે ગવાતુ પુરાણુ હાલરડું છે. આ લોકગીત હાલરડું છે. આની રચયતા તે કાઠ્યાવાડી ગામઠી જનતા. આપણા રાષ્ટ્રીત શાયર શ્રી ઝવેરચંદ મેઘાણીએ સૌરાષ્ટ્રના ગામડે ગામડે ફરીને આવા લોકગીતો અને હાલરડાંઓ ગ્રંથસ્થ કર્યા છે.

    Reply
  • 4. UrmiSaagar  |  September 10, 2006 at 8:10 pm

    સુંદર હાલરડું… એને ‘સાંભળી’ શકાય તો કેવું સારું!!

    Reply
  • 5. અમિત પિસાવાડિયા  |  September 10, 2006 at 10:30 pm

    મે ઘણી ટ્રાય કરી પણ એમ.પી.3 ફોરમેટ નથી મળી. કેમ કે કળીઓ બહુ નથી , નાનુ હાલરડુ છે.
    ભવિષ્ય મા મળશે તો ચોક્કર અહી મુકીશ.
    આભાર.

    Reply
  • 6. shivshiva  |  September 16, 2006 at 3:18 pm

    ખૂબજ પ્રખ્યાત અને સુંદર હાલરડું છે મારું ગમતું.

    Reply
  • 7. chetna  |  September 22, 2006 at 2:58 am

    sahu thi pahelu ‘’sans bhi kabhi bahu thi ”ma apra maheta(savita) na mukhe thi sambhlyu….mamta ne vacha api che ama …!

    Reply
  • 9. shivshiva  |  November 5, 2006 at 9:21 pm

    can I put I have cassette of this song

    Reply
  • 10. હાલરડું « મેઘધનુષ  |  November 29, 2006 at 11:51 am

    [...] આખુ હાલરડું સાંભળવા અહીં ક્લિક કરો -અમીઝરણું [...]

    Reply
  • 11. jayshree  |  May 21, 2007 at 8:58 pm

    Listen Here :
    http://tahuko.com/?p=731

    Reply
  • 12. kamal doshi  |  December 3, 2007 at 12:24 pm

    DEAR Amitbhai,

    Dilipbhai dholakia naa awaaj maa TAARI AANKH NO AFINI,

    kyaay thi male??

    Reply
  • 13. Ankit panchal  |  December 15, 2007 at 1:11 pm

    તમે મારાં દેવનાં દીધેલ છો, તમે મારાં માગી લીધેલ છો,
    આવ્યાં ત્યારે અમર થઇને રો’ !

    મા’દેવ જાઉં ઉતાવળી ને જઇ ચડાવું ફૂલ ;
    મા’દેવજી પરસન થિયા ત્યારે આવ્યાં તમે અણમૂલ !

    તમે મારું નગદ નાણું છો, તમે મારું ફૂલ વસાણું છો,
    આવ્યાં ત્યારે અમર થઇને રો’ !

    મા’દેવ જાઉં ઉતાવળી ને જઇ ચડાવું હાર,
    પારવતી પરસન થિયાં ત્યારે આવ્યા હૈયાના હાર. – તમે…..

    હડમાન જાઉં ઉતાવળી ને જઇ ચડાવું તેલ,
    હડમાનજી પરસન થિયા ત્યારે ઘોડિયાં બાંધ્યાં ઘેર. – તમે…..

    ચીચણ પાસે પાલડી ને ત્યાં તમારી ફૈ ;
    પાનસોપારી ખાઇ ગઇ, કંકોતરીમાંથી રૈ. – તમે…..

    ભાવનગર ને વરતેજ વચ્ચે રે’ બાળુડાની ફૈ ;
    બાળુડો જ્યારે જલમિયો ત્યારે ઝબલા ટોપીમાંથી ગૈ
    બાળુડો જ્યારે પરણશે ત્યારે નોતરામાંથી રૈ. – તમે…..

    Reply
  • 14. hiral shah  |  January 14, 2008 at 10:09 pm

    please mail me the mp3 songs of this if possible

    Reply
  • 15. Nirav Mehta  |  November 19, 2008 at 4:58 pm

    My son loves this song pl email MP3

    Reply
  • 16. shashi  |  December 22, 2008 at 8:11 am

    my daughter love this song

    Reply
  • 17. shashi  |  December 22, 2008 at 8:12 am

    mydaughterlovethissong

    Reply
  • 18. Amit Patel  |  January 23, 2009 at 3:29 pm

    “saas bhi kabhi bahu thi” ma aaj hatu.
    Very nice to read complete song.

    Reply
  • 19. JITENDRA BAROT  |  March 14, 2009 at 4:54 pm

    I want to listen it..
    pl mail me if possible in MP3 .
    thnks

    Reply
  • 20. kaushik  |  March 26, 2009 at 3:48 pm

    wonderfully kneated bunch of words with real pearls of love…

    Reply

Leave a Comment

Required

Required, hidden

Some HTML allowed:
<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <pre> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


મને ગમતાં કાવ્યોનું અમી ઝરણું

મિત્રગણ

વિભાગ

Recent Posts

મિત્રોના પ્રતિભાવ

ઈશ્ક પાલનપુરી on એક વ્યક્તિ :: નિનાદ અધ્યા…
Maheshchandra Naik on મંદિર તારું વિશ્વ રૂપાળું …
Kanubhai on Gujarati blog world
Dilip on ગીત :: સુરેશ દલાલ.…
મંદિર તારું વિશ્વ રૂ… on મંદિર તારું વિશ્વ રૂપાળું …

વધુ વંચાતી કૃતિઓ

દિવસવાર ટપાલ

September 2006
M T W T F S S
« Aug   Oct »
 123
45678910
11121314151617
18192021222324
252627282930  

મહિનાવાર ટપાલ

Meta