Comments on: આવો ! – મકરન્દ દવે. ( 13-11-1922 )

By: મકરન્દ દવે « ગુજરાતી સારસ્વત પરિચય
[...] #  અમે રે સૂકું રૂનું પૂમડું [...]

By: વિવેક
પ્રેમની તીવ્રતા – ભલે પછી એ પ્રભુ માટે હોય કે પ્રિયજન માટે – આનાથી વધારે વેધક કદાચ કોઈ જ ગુજરાતી કાવ્યોમાં જડવી અશક્ય છે. રૂના તાર-તારમાં પ્રસરી જતા અત્તરની ઝંખના હોય કે પછી જાળિયામાંથી પ્રવેશતો પ્રકાશ હોય કે અગ્નિની કૂખમાં મૂકાયેલું ઈંધણું હોય, પ્રેમીની સાથે એકાકાર થવાની કે અદ્વૈત સ્થાપવાની જે અદમ્ય અને તીવ્ર ઝંખના આ ગીતમાંથી શબ્દે-શબ્દે ઝરે છે એ કદાચ અવર્ણનીય છે…

By: Urmi Saagar
સુંદર ગીત!

By: સુરેશ જાની
આ ગીત અજિત શેઠે કંપોઝ કર્યું છે અને આજ નામના આલ્બમમાં તે સાંભળી શકશો. બીજા સાત , મકરંદ દવે- સાંઇ કવિ- ના ગીતો પણ તેમાં છે.

બધા  મારા ખૂબ પ્રિય ગીતો.

By: manvant
મારું પ્રિય ગીત !           આભાર અમિતભાઈ ! મારા સંગ્રહમાં છે,