ઉકળાટ - પન્ના નાયક.

October 3, 2006

ઝાડનાં પાંદડેપાંદડાં ગણું
         કે ગણું દિવસ ને રાત,
તારા વિના જીવવાનો
         આ કેવો વલોપાત.

થથરું ત્યારે તડકો ઓઢું
         ચાંદનીનો હું ભડકો ઓઢું,
સ્મરણના આ રણમાં
         હું તો કરતી રઝળપાટ.

કોઇ પૂછો નહીં કેટલું લાગે
         એક વિના મને એકલું લાગે,
ઘાટના ભાંગ્યા પગથિયા પર
         ઓશિયાળો ઉકળાટ.

Entry Filed under: કવિતા. .

7 Comments Add your own

  • 1. vijay  |  October 3, 2006 at 11:06 pm

    Ghani sundar kavita ane tevuj sachot chitra..
    Amitbhai tamari najar sachot chhe
    abhinamdan

  • 2. manvant  |  October 4, 2006 at 3:09 am

    ” એક વિના મને એકલું લાગે”
    એ કોણ ????

  • 3. nilam doshi  |  October 4, 2006 at 12:13 pm

    nice selection.congrats,amit

  • 4. amit pisavadiya  |  October 4, 2006 at 1:06 pm

    મણી દાદા ,, એ કોણ ??? તેનો મને હજુ ભેટો નથી થયો ,, થશે ત્યારે તમને જણાવીશ, હો કે. :)

  • 5. Ajay Patel  |  October 4, 2006 at 11:28 pm

    “થથરું ત્યારે તડકો ઓઢું, ચાંદનીનો હું ભડકો ઓઢું,
    સ્મરણના આ રણમાં, હું તો કરતી રઝળપાટ.”

    એકલતા નું દર્દ વ્યકત કરતી સરસ રચના.

    પન્નાબેન નાયક ને અભિનંદન.

  • 6. Urmi Saagar  |  October 5, 2006 at 2:04 am

    very nice rachanaa….

  • 7. harish  |  October 5, 2006 at 7:19 pm

    Very nice poem

Leave a Comment

Required

Required, hidden

Some HTML allowed:
<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


મને ગમતાં કાવ્યોનું અમી ઝરણું

મિત્રગણ

વિભાગ

Recent Posts

મિત્રોના પ્રતિભાવ

jayeshupadhyaya on નામ :: અંકિત…
himalek32 on ભાગ્ય મારુ…
Neela on નામ :: અંકિત…
pragnaju on નામ :: અંકિત…
Jina on ગૂજરાતી :: પ…

વધુ વંચાતી કૃતિઓ

Calendar

October 2006
M T W T F S S
« Sep   Nov »
 1
2345678
9101112131415
16171819202122
23242526272829
3031  

મહિનાવાર ટપાલ

Meta