Comments on: એક છોકરી સાવ અચાનક આંખો ઢાળે – અરવિંદ ગડા.

By: Arvindshah27’s Weblog
[...] એક છોકરી સાવ અચાનક આંખો ઢાળે – અરવિંદ ગ… [...]

By: arvind gada
dear amit,

this is arvind gada the poet of the above kavya. yaar maza avi gai. i would like to know more about you.

please answer.

regards.

arvind

By: UrmiSaagar
શૂળીના જમાના હવે ગયા અમિતભાઇ…

હવે તો સીધી ‘ઇલેકટ્રીક ચેર’ જ મળે છે!!

By: Amit pisavadiya
મિત્રો ,

મારા જેવા સીધાસાદા અને ભોળા માણસ ને કાં તમે શૂળીએ ચડાવો…

By: Mrugesh shah
હા મને પણ કંઈક અમિતભાઈ શુભ સમાચાર આપે એવું લાગે છે. અમિતભાઈ અમને ભૂલી ના જતા હોં કે !

સરસ કાવ્ય. ધન્યવાદ.

By: nilam doshi
નોટના પાના ફાડવાનું ચાલુ કર્યું છે કે શું?કે આખી નોટ ફાટી ગઇ છે?

By: સુરેશ જાની
અમિત ! કાંઇ ચક્કર લાગે છે ! કંકોત્રીના લીસ્ટ બનવા માંડ્યા હોય તો આપણું નામ પણ રાખજે હોં !

By: ઊર્મિસાગર
સાચી વાત છે વિવિકભાઇ, મને પણ વાંચતી વખતે એમ જ લાગ્યું કે રમેશ પારેખની જ કવિતા છે કે શું?  એટલે અધવચ્ચે જ ફરી મથાળા પર નજર કરી ત્યારે…

સુંદર ગીત… આને કોઇએ ગાયું છે ખરું કે? સાંભળવામાં વધુ મધુરું લાગે એવું સુંદર ગીત!

By: વિવેક
સુંદર મજાનું ગીત… ર.પાની યાદ અપાવી દે એવું…

નવી ધડકનો, નવા નિસાસા, નવી નવાઇ

નવી કવિતા, નવી ગઝલ ને નવી રુબાઇ

અંગઅંગમાં નવી ચેતના નવો મુઝારો

દિવસ-રાત બેચેન બનાવે નવી સગાઇ

નવાં નવાં સંગીત સૂતેલા સાપ જગાડે

-નવી, નવા, નવોનું આવર્તન એક સુંદર લયબદ્ધ સંગીત સર્જે છે અને આખા આ ગીતમાં જાણે કે પ્રાણ પૂરી દે છે…..

વાહ…વાહ…વાહ…