રુબાઇયાત - ઉમર ખય્યામ (અનુ. શશિકાન્ત નીલકંઠ)

જુવોને આ જગત સઘળું ભાંગલી છે સરાઇ,
તેનાં દ્વારો દિવસ-રજની ઊઘડી બંધ થાયે ;
ચાલ્યા જતા નરપતિ બધા છોડી સૌ વૈભવોને ;
ઓછું, વત્તું, રહી અહીં બધા પ્હોંચી જાતા સ્વધામે.
Add comment November 19, 2006

જુવોને આ જગત સઘળું ભાંગલી છે સરાઇ,
તેનાં દ્વારો દિવસ-રજની ઊઘડી બંધ થાયે ;
ચાલ્યા જતા નરપતિ બધા છોડી સૌ વૈભવોને ;
ઓછું, વત્તું, રહી અહીં બધા પ્હોંચી જાતા સ્વધામે.
Add comment November 19, 2006
| jayeshupadhyaya on કેમ છે ? :: ધ્… | |
| pragnaju on કેમ છે ? :: ધ્… | |
| jayeshupadhyaya on નામ :: અંકિત… | |
| himalek32 on ભાગ્ય મારુ… | |
| Neela on નામ :: અંકિત… |
| M | T | W | T | F | S | S |
|---|---|---|---|---|---|---|
| « Oct | Dec » | |||||
| 1 | 2 | 3 | 4 | 5 | ||
| 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 |
| 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 |
| 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 |
| 27 | 28 | 29 | 30 | |||