સમજણ તે આપણા બેની – ચંદ્રકાન્ત શેઠ.

January 4, 2007

તારી તે હોડી ને મારાં હલેસાં છે,
                  દરિયો તે આપણા બેનો ;

તારી તે ગાડી ને મારા છે ઘોડલા,
                  રસ્તો તે આપણા બેનો ;

તારા બળદ ને મારાં હળલાકડાં,
                  ખેતર તે આપણા બેનું ;

તારો તે ચાંદલો ને મારો સૂરજ છે,
                  આખું નભ આપણા બેનું.

તારી તે વાટ અને મારું છે તેલ મહીં,
                  જ્યોતિ તે આપણા બેની ;

તારું છે ફૂલ અને મારું પતંગિયું,
                  મધુરપ તે આપણા બેની.

#  કવિ પરિચય.

Entry Filed under: કવિતા. .

5 Comments Add your own

  • 1. manvant  |  January 5, 2007 at 5:06 am

    SARAS…………………………..SARAS…………..SARAS…bHAiLA

    Reply
  • 2. વિવેક  |  January 5, 2007 at 5:56 pm

    આવી સમજણ જો આવી જાય તો પછી ક્યાં જરૂર જ છે કોઈ બુશ કે સદ્દામની? સુંદર ગીત…

    Reply
  • 3. ashalata  |  January 5, 2007 at 9:43 pm

    TARO chhe JULO
    zaad chhe Maru
    UPVAN APNA BANNENU
    ane amizarnu apna SAHUNU !!!!!!!!!!

    Reply
  • 4. Nilesh Vyas  |  January 6, 2007 at 3:17 pm

    અમિતભાઇ

    ખુબજ સરસ… આ ખઝાનો ક્યા છે જ્યાંથી આ બધુ સાહિત્ય આવ્યા કરે છે ?

    Reply
  • 5. shivshiva  |  January 8, 2007 at 10:52 pm

    તારી અમી ને મારું ઝરણું
    અમીઝરણું સર્વ વાંચકોનું

    Reply

Leave a Comment

Required

Required, hidden

Some HTML allowed:
<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <pre> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


મને ગમતાં કાવ્યોનું અમી ઝરણું

મિત્રગણ

વિભાગ

Recent Posts

મિત્રોના પ્રતિભાવ

ghanshyam vaghasiya on Gujarati blog world
RATILAL JOGIA on Gujarati blog world
Mayur on રમેશ :: રમેશ પારેખ.
Ramesh Patel on રમેશ :: રમેશ પારેખ.
Ramesh Patel on ઝલક :: સુરેશ દલાલ.

વધુ વંચાતી કૃતિઓ

દિવસવાર ટપાલ

January 2007
M T W T F S S
« Dec   Feb »
1234567
891011121314
15161718192021
22232425262728
293031  

મહિનાવાર ટપાલ

Meta