દિલનું શું થયું ? - બરકત વિરાણી ‘બેફામ’.

February 18, 2007

મરે ભલેને ત્યાંથી ઊઠીને જવું પડ્યું,
એ તો કહો કે આપની મહેફિલનું શું થયું ?

નૌકા તો ખેર ડૂબી ગઇ છે તૂફાનમાં,
એની હવે ફિકર છે કે સાહિલનું શું થયું ?

પહોંચ્યો નથી હું એની ફિકર થાય છે મને,
જ્યાં પહોંચવું છે મારી એ મંઝિલનું શું થયું ?

‘બેફામ’ મેં તો કોઇને આપી દીધું હતું,
કોને ખબર છે ત્યાર પછી દિલનું શું થયું ?

Entry Filed under: ગઝલ. .

8 Comments Add your own

  • 1. ધવલ  |  February 19, 2007 at 12:58 am

    મરે ભલેને ત્યાંથી ઊઠીને જવું પડ્યું,
    એ તો કહો કે આપની મહેફિલનું શું થયું ?

    - સરસ !

  • 2. વિવેક  |  February 19, 2007 at 7:29 pm

    ‘બેફામ’ મેં તો કોઇને આપી દીધું હતું,
    કોને ખબર છે ત્યાર પછી દિલનું શું થયું ?

    - એક શેર યાદ આવી ગયો… કોનો છે એ યાદ નથી આવતું:

    આ દિલ અર્પણ કરી દીધું કોઈને એટલા માટે,

    કે મોત આવે તો કહી શકું કે મિલ્કત પરાઈ છે…

  • 3. pravinash1  |  March 2, 2007 at 12:36 am

    ‘બેફામ’ આપ્યા પછી શું ચીંતા
    દિલનું જે થવાનું હતુ તે થયું
    મને ફિકર છે તારું શું થયું?

  • 4. Rudradutt  |  March 18, 2007 at 4:57 pm

    mast kam karo 6o bapu lage raho

  • 5. Jigisha  |  April 6, 2007 at 10:26 pm

    very nice. I dont read many ghazals but its really nice touches ur heart.

    બેફામ’ મેં તો કોઇને આપી દીધું હતું,
    કોને ખબર છે ત્યાર પછી દિલનું શું થયું ?

    aa panktio bahu j gami

  • 6. dipankar naik  |  April 7, 2007 at 2:51 pm

    the makta is really wonderful. amit keep up the nice work.

  • 7. naraj  |  April 9, 2007 at 10:57 am

    befam ni sundar …….gazal amitbhai abhar……..

  • 8. sohel momin  |  August 22, 2007 at 1:39 pm

    su kahu kai samjatu nathi tame badhani pida kevi rite samji locho
    very good gazal lakho ane bato duniya ne ke ek hu j nathi pagal aa duniya ma]

Leave a Comment

Required

Required, hidden

Some HTML allowed:
<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


મને ગમતાં કાવ્યોનું અમી ઝરણું


મિત્રગણ

વિભાગ

Recent Posts

મિત્રોના પ્રતિભાવ

Bhavesh on આ છોકરીઓ ગજ…
Bhavesh Sutariya on Gujarati blog world
Bhavesh Sutariya on આ છોકરીઓ ગજ…
M.S. CHOUHAN on રામની અજબ ર…
sandip on એક છોકરી ગમ…

વધુ વંચાતી કૃતિઓ

Calendar

February 2007
M T W T F S S
« Jan   Mar »
 1234
567891011
12131415161718
19202122232425
262728  

મહિનાવાર ટપાલ

Meta