જય શ્રી કૃષ્ણ…
September 2, 2007

ભગવાન શ્રી કૃષ્ણ ના જન્મોસ્તવ ના પર્વ પર સર્વે મિત્રો ને હાર્દિક શુભેચ્છાઓ…
શ્રાવણ વદે આઠમ મઘરાતે
ગોકુળ પ્રગટ્યો ગિરધારી
હરખ્યા નંદ જશોદા બેઉ
હરખ્યા છે સૌ નર – નારી
ઝાંજ પખાજ ના તાલે
સૃષ્ટી નાચે છે સારી
ગોપીને ગોવાળો ઘેલા
કાનુડા પર ગ્યા વારી.
નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલકી,
હાથી ઘોડા પાલખી જય કનૈયા લાલકી.
અમિત ના જય શ્રી કૃષ્ણ…
Entry Filed under: ભજન - આરતી. .
13 Comments Add your own
Leave a Comment
Some HTML allowed:
<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>
Trackback this post | Subscribe to the comments via RSS Feed
1.
nilam doshi | September 4, 2007 at 1:39 pm
amit,jay shri krishna.
happy janmashtami to both of you.
2.
manvant@aol.com | September 5, 2007 at 12:24 pm
અલ્યા ભઇ ! અત્યાર સુધી ક્યાં સંતાયેલા ?
જય શ્રી કૃષ્ણ !…ઘરનાં બધાંને…લગ્ન થયાં ?
3.
Chirag Patel | September 6, 2007 at 2:08 am
જયશ્રીકૃષ્ણ
4.
shivshiva | September 6, 2007 at 5:54 pm
જય શ્રી કૃષ્ણ
5.
હરીશ દવે | September 7, 2007 at 9:27 pm
કૃષ્ણજન્મ કે અમીતનો ગુજરાતી નેટ પર પુનરાવતાર?
સ્વાગત, દોસ્ત! ફરી એક વાર! હવે સત્સંગ થતો રહેશે!!
. . . . . . હરીશ દવે અમદાવાદ
6.
અખિલ સુતરીઆ | October 3, 2007 at 6:24 pm
જય શ્રી કૃષ્ણ - અદભુત છબી -
અશ્રુબિંદુમાં ઝીલીને જોયા જ કરીએ,
અર્જુન બનીને સાંભળ્યા જ કરીએ;
- કદીક મારે આંગણે પણ ડગલા માંડજો - http://www.akhilsutaria.wordpress.com
7.
deepanjali | October 8, 2007 at 12:26 pm
I really liked ur post, thanx for sharing. Keep writing. I discovered a good site for bloggers check out this http://www.blogadda.com, you can submit your blog there, you can get more auidence.
8.
searchgujarati | October 20, 2007 at 6:13 pm
http://www.searchgujarati.com
શોધો ગુજરાતી સાહિત્ય વિવિધ ગુજરાતી blogs અને websites પર
તમારો ગુજરાતી બ્લોગ કે વેબસાઈટ SearchGujarati ને મોકલવા ઈમેલ કરો: submit @ searchgujarati.com
9.
વિજય શાહ | December 5, 2007 at 4:28 am
ભાઇ આમ ખોવાઇ જવાનુ ના પાલવે….
અમારા બ્લોગ તો જુઓ અમે કેવી મજા કરીયે તે જુઓ તો ખરા…
http://www.gujaratisahityasarita.org
10.
manvant | January 11, 2008 at 8:38 am
maro saybo khovano……..RiSAANO……….
ene kon manava jaay ?
11.
hardip patel | January 25, 2008 at 12:08 pm
i have found this best gujarati song & lok song in my life that i was lising on my very young age i am so happy that i dot have word for it,this make me proud to gujareti,
12.
manvantpatel | March 3, 2008 at 4:59 am
LAGNA MUBARAK !
MANVANT NI SHUBHASHISHO !
MARCH 1 2008.
13.
Jitendra Patel | March 7, 2008 at 7:48 am
JAY SHREE KRUSHNA.