Archive for July 27th, 2008

છોછ :: રસિક મામતોરા

ક્યારેક   એવું   થાય,
કે  આ  થાય ?   આવું  થાય !!
ને  ક્યારેક  એવું  થાય,
કે  આ  થાય  અને  આમ  જ  થાય.

થાય  ત્યારે  થાય,  ક્યારેક  કંઇ  ન  થાય,
કંઇ  જ  ન  થાય,  ત્યારે  કંઇક  થઇ  જાય.

આવું  મને  થાય,  આવું  તેમને  પણ  થાય.
બધા  ભેગા  થાય  ત્યારે  કંઇક  જુદું  થાય !

આમ  લગભગ  થાય,  ક્યારેક  અચૂક  થાય.
ન   હોવાપણું  વર્તાય   ને   હોવાપણું   જાય.

-  પણ  રહી  રહીને  બધાને  થાય,
થાય  ત્યારે  એવું  જ  થાય,
કે  આમ  થાય  અને  આવું  જ  થાય.

2 comments July 27, 2008


મને ગમતાં કાવ્યોનું અમી ઝરણું

મિત્રગણ

વિભાગ

Recent Posts

મિત્રોના પ્રતિભાવ

SIDDHARTH on મંદિર તારું વિશ્વ રૂપાળું …
ઈશ્ક પાલનપુરી on એક વ્યક્તિ :: નિનાદ અધ્યા…
Maheshchandra Naik on મંદિર તારું વિશ્વ રૂપાળું …
Kanubhai on Gujarati blog world
Dilip on ગીત :: સુરેશ દલાલ.…

વધુ વંચાતી કૃતિઓ

દિવસવાર ટપાલ

July 2008
M T W T F S S
« Jun   Aug »
 123456
78910111213
14151617181920
21222324252627
28293031  

મહિનાવાર ટપાલ

Meta