ઝલક :: સુરેશ દલાલ.
June 21, 2009

મને પાણી જેવી
પારદર્શક વાણી ગમે છે.
પાણીને ડહોળી નાખે એવી
દલીલો ગમતી નથી.
દલીલો અંતર અને અંતરાય
ઊભા કરે છે
અને સંબંધોના કમળ
કરમાઇ જાય છે
અને વમળો પેદા થાય છે.
Entry Filed under: કવિતા. .
4 Comments Add your own
Leave a Comment
Some HTML allowed:
<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <pre> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>
Trackback this post | Subscribe to the comments via RSS Feed
1.
mrunalini | June 22, 2009 at 7:39 am
મને પાણી જેવી
પારદર્શક વાણી ગમે છે.
બધા જોઇ શકે તેવો પારદર્શકવહીવટ હોવો જોઇએ. નાગરિકોને પોતાના હકકો અને ફરજોનું જ્ઞાન હોવું જોઇએ. … આવો પારદર્શક અને લોકાભિમુખ વહીવટ થાય તો ભ્રષ્ટાચાર આપોઆપ નાબૂદ થાય તેમ છે.
2.
Ramesh Patel | June 27, 2009 at 4:42 am
દલીલો
અંતર
અંતરાય
અને પેદા થાય .
વમળો
અને સંબંધોના કમળ
કરમાઇ જાય છે
A great strory touching our feeling.
Enjoyed
Ramesh Patel(aakashdeep).
3.
પંચમ શુક્લ | July 13, 2009 at 3:17 pm
પારદર્શક વાત
4.
nitin n shah | July 21, 2009 at 9:30 pm
mane aa kavita sambhalvi che