નિમંત્રણ
September 20, 2009 at 6:35 pm 11 comments

રાધાજીનાં ઊંચાં મંદિર નીચા મો’લ,
ઝરૂઝડે દીવા બળે રે લોલ.
રાધા ગોરી ! ગરબે રમવા આવો !
સાહેલી સહુ ટોળે વળે રે લોલ.
ત્યાં છે મારા રૂપસંગ ભાઇની ગોરી,
હાથડીએ હીરા જડ્યા રે લોલ.
ત્યાં છે મારા માનસંગ ભાઇની ગોરી,
પગડીએ પદમ જડ્યાં રે લોલ.
ત્યાં છે મારા ધીરસંગ ભાઇની ગોરી,
મુખડલે અમી ઝરે રે લોલ.
રાધાજીનાં ઊંચાં મંદિર નીચા મો’લ,
ઝરૂખડે દીવા બળે રે લોલ.
રાધા ગોરી ! ગરબે રમવા આવો !
સાહેલી સહુ ટોળે વળે રે લોલ.
Entry filed under: રાસ-ગરબા, લોકગીત - દુહા. Tags: .
1.
chandravadan | September 27, 2009 at 5:48 pm
રાધા ગોરી ! ગરબે રમવા આવો !
સાહેલી સહુ ટોળે વળે રે લોલ.
NICE ! HAPPY NAVRATRI to You, & Your Readers !
Inviting ALL to Chandrapukar !
DR. CHANDRAVADAN MISTRY
http://www.chandrapukar.wordpress.com
2.
Hitesh Mehta | October 1, 2009 at 12:16 pm
saras…….. garbani maja to kaik or j che.
Hitesh Mehta
Bharti Vidhyalay – Morbi-2
3.
Kirtikant Purohit | October 23, 2009 at 10:16 pm
ગુજરાતનો બહુ જાણીતો ગરબો. રચના જોડે રચયિતાનું નામ લખો/જણાવો તો ઘણું ઉત્તમ.
4.
nilam doshi | December 4, 2009 at 6:47 pm
જૂનો અને જાણીતો ગરબો…મજા આવી..
બાકી મજામા ?
પુરી ફરવા આવો બને
5.
manvant | October 12, 2010 at 3:02 am
nilubahen purima puri deva maage chhe ho ! saachavjo !
AA GARBO MARO MANITO CHHE .AABHAAR !!!
6.
amitpisavadiya | October 18, 2010 at 10:06 am
kem chho ?
7.
પ્રાચીન ગરબો « Bina 's weblog / બીનાનો વેબ્લોગ | October 14, 2010 at 11:13 pm
[...] http://amitpisavadiya.wordpress.com [...]
8.
pranav | June 24, 2011 at 12:19 pm
મને ખુબ આનંદ થયો…માને ગુજરાતી ની કવિતાઓ અને નિબંધો બહુ ગમે છે…
9. નિમંત્રણ - GujaratiLinks.com | August 4, 2011 at 2:47 am
[...] અમીઝરણું… [...]
10.
harsha vaidya | મે 7, 2012 at 7:07 am
હું ભરૂચમાં ગરબા ગાતી.ત્યારે આ ગીત ને ગરબા તરીકે ગાતી.આજે મને મારી યાદ પછી આપવા બદલ આભાર.
11.
amitpisavadiya | મે 8, 2012 at 5:10 pm
hi thanks for yr kind words at amizaranu
vande gujarat amit pisavadiya http://amitpisavadiya.wordpress.com
________________________________