જય શ્રી કૃષ્ણ
ઓગસ્ટ 16, 2006 at 7:11 પી એમ(pm) 4 comments
શ્રાવણ વદે આઠમ મઘરાતે
ગોકુળ પ્રગટ્યો ગિરધારી
હરખ્યા નંદ જશોદા બેઉ
હરખ્યા છે સૌ નર – નારી
ઝાંજ પખાજ ના તાલે
સૃષ્ટી નાચે છે સારી
ગોપીને ગોવાળો ઘેલા
કાનુડા પર ગ્યા વારી.
નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલકી,
હાથી ઘોડા પાલખી જય કનૈયા લાલકી.
સર્વે મિત્રો ને જય શ્રી કૃષ્ણ.
Entry filed under: ભજન - આરતી.
1.
manvant | ઓગસ્ટ 18, 2006 પર 1:09 એ એમ (am)
ખૂબ ખૂબ આભાર અમિતભાઈનો આજે મને અમેરિકા બેઠાં
શ્રી દ્વારિકાધીશનાં જન્મોત્સવ દર્શન કરાવ્યાં. જીવન ધન્ય
બન્યું !
2.
shivshiva | ઓગસ્ટ 18, 2006 પર 4:23 એ એમ (am)
દ્વારિકાધીશકી જય
સુંદર ફોટો છે અમિત આવા વધુ સુંદર ફોટા સહિત સુંદર કાવ્યોનું આલેખન કરતા રહો.
3.
nilipa | ઓગસ્ટ 26, 2006 પર 10:13 એ એમ (am)
i want to to listen gujarati songs and jain stavan sorry
4.
RAMESH SHAH | ડિસેમ્બર 16, 2006 પર 4:21 પી એમ(pm)
I don’t have any words to express my feelings and joy after having DARSHAN and/or MUKHARVIND of LORD SHREENATHJI BAWA and will appreciate of all DARSHANS.