હેમુ ગઢવી.

ઓગસ્ટ 20, 2006 at 6:55 એ એમ (am) 9 comments

મિત્રો ,

ગુજરાતી લોકસંગીત ના હીર, અષાઢી ગાયક, ગહેકતો મોરલો એવા કાઠ્યાવાડી કલાકાર સ્વ. હેમુભા (હેમુભાઇ) ગઢવી ની આજે ,20મી ઑગસ્ટ, ના રોજ 41 મી પુણ્યતિથી છે.

હેમુ ગઢવીનો જન્મ સાયલાના ઢાંકળિયા ગામે તા. 04-09-1929 નાં રોજ.
હેમુ ગઢવી ના મુખે લોકગીત કે ભજન કાને પડે ત્યારે એનો આનંદ રોમાંચ મનેખને ડોલાવી દે છે.
હેમુ ગઢવીને ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણજી ના હસ્તે લોકસંગીત પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે.
રાજકોટ મુકામે 1998 માં મ્યુ. કોર્પો. દ્વારા બંધાયેલ ઑડીટોરિયમ ને ‘હેમુ ગઢવી’ નામ આપવામાં આવ્યુ છે.
આકાશવાણી, રાજકોટ આજે જે કાંઇ છે, તેમાં મુખ્ય ફાળો હેમુભાઇ ગઢવીનો છે.
સૌરાષ્ટના લોકસાહિત્યને જીવંત કરનાર સૂરમણી સ્વ. શ્રી હેમુભા ને લાખ લાખ વંદન…

સ્વ. શ્રી. હેમુભાઇ ગઢવી ના કંઠે ,, 
ઓ રંગરસીયા, ક્યા રમી આવ્યા……આ રૂડુ લોકગીત સાંભળવા અહીં ક્લીક કરો.

કાન તારી મોરલીયે મોહીને………..આ રૂડુ લોકગીત સાંભળવા અહીં ક્લીક કરો.

Entry filed under: લોકગીત - દુહા, સમાચાર.

અજાણી આંખડી – અમૃત ઘાયલ. સોના વાટકડી રે – લોકગીત.

9 ટિપ્પણીઓ Add your own

  • 1. સુરેશ જાની  |  ઓગસ્ટ 20, 2006 પર 11:44 એ એમ (am)

    તેમની બધી વિગત ભેગી કરી ‘વિભૂતિ પરિચય’ પર મૂકશો?

    જવાબ આપો
  • 2. manvant  |  ઓગસ્ટ 20, 2006 પર 4:22 પી એમ(pm)

    ગીત વાંચ્યું પણ સંભળાયું નહીં ! અફસોસ !
    ગુજરાતનું અનોખું ગૌરવ !ટહૂકતો મોરલો !
    ધરણી ધ્રુજાવનારો !કામણગારા કઠવાળો !
    માનીતો ,લાડીલો,સદૈવ યાદ રહેનારો અને
    પ્રાત:સ્મરણીય હેમુ ખરેખર હેમ જ હતો !
    આભાર અમિતભાઈ !

    જવાબ આપો
    • 3. JOGIDAN GADHAVI  |  મે 8, 2011 પર 11:58 એ એમ (am)

      bhaai chintaa naa karo hu aapne hemubhaai naa kanthe gavaayel gito mail kari daish jo aap kahesho to.
      maaro mobil no, chhe 9898360102
      JOGIDAN GADHAVI
      HEMUBHAAI BHAGAT BAAPU (KAVI KAAG ) AETO AMAARA AMULY RATNO HATA

      જવાબ આપો
      • 4. amitpisavadiya  |  મે 15, 2011 પર 9:07 પી એમ(pm)

        bhale saheb …. 

        thank you amit pisavadiya 

  • 5. manvant  |  ઓગસ્ટ 22, 2006 પર 5:23 પી એમ(pm)

    AMITBHAI ! I HAVE TO REWRITE MY COMMENT.
    I LISTENED THE SONGS AND ENJOYED ! THX !

    જવાબ આપો
  • 6. Jaydip Limbad  |  મે 23, 2011 પર 2:54 પી એમ(pm)

    Amitbhai
    tamau nam to sambhadyu hatu pan aatla udanpurvak khabar nahi khare khar aamari mahenat sari chhe
    mane tamara dwara mukeli kruti khubaj gami
    i proud of u
    mane garv chhe k hu pan tamara malakno chhu maru gam “DHANK” Chhe ane mo. 9377895888
    jaydiplimbad90@gmail.com

    જવાબ આપો
    • 7. amitpisavadiya  |  મે 24, 2011 પર 9:22 એ એમ (am)

      અમીઝરણાં પર આપના પ્રતિભાવ બદલ આભાર…. 

      અમીઝરણુંઅમીત પિસાવાડિયા

      જવાબ આપો
  • 8. હેમુ ગઢવી « ગુજરાતી પ્રતિભા પરિચય  |  જૂન 12, 2011 પર 11:59 એ એમ (am)

    […]  ઃ ૧ ઃ ૨ ઃ […]

    જવાબ આપો
  • 9. Vikram  |  જાન્યુઆરી 22, 2019 પર 3:46 એ એમ (am)

    Gujarati loksangeet ma shikhar par birajata Hemu Ghadhavi ne slalam ane temane yad karnar ne pan

    when Rajkot akashwani had recorded his songs do they have or any one have it on some media that can be preserved?

    જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


મને ગમતાં કાવ્યોનું અમી ઝરણું

મિત્રગણ

  • 282,307 અમીનજરું

દિવસવાર ટપાલ

ઓગસ્ટ 2006
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 123456
78910111213
14151617181920
21222324252627
28293031  

%d bloggers like this: