મંગલ મંદિર ખોલો – નરસિંહરાવ દિવેટિયા.

સપ્ટેમ્બર 2, 2006 at 11:43 પી એમ(pm) 4 comments

નરસિંહરાવ ભો. દિવેટિયા ( 03-09-1859 :: 14-04-1937 )


      મંગલ  મંદિર  ખોલો, 
                        દયામય !
      મંગલ  મંદિર  ખોલો,

જીવનવન  અતિ  વેગે  વટાવ્યું
               દ્વાર  ઊભો  શિશુ  ભોળો ; 
તિમિર  ગયું  ને  જ્યોતિ  પ્રકાશ્યો,
               શિશુને  ઉરમાં  લો,  લો,
                        દયામય ! 

નામ  મધુર  તમ  રટ્યો  નિરંતર
               શિશુસહ  પ્રેમે  બોલો ;
દિવ્ય  તૃષાતુર  આવ્યો  બાલક,
               પ્રેમ – અમીરસ  ઢોળો,
                        દયામય !
      મંગલ મંદિર ખોલો !

આ સુંદર પ્રાર્થનાગીત સાંભળવા અહી ક્લીક કરો.

Entry filed under: કવિતા, ભજન - આરતી.

એક હતો રેઇનકોટ – બકુલ ત્રિપાઠી. ( 27-11-1928 ) તને જોઇ જોઇ – રાજેન્દ્ર શાહ.

4 ટિપ્પણીઓ Add your own

 • 1. સુરેશ જાની  |  સપ્ટેમ્બર 6, 2006 પર 10:10 એ એમ (am)

  વર્ડ પ્રેસ પર પહેલીજ વાર ગીત સાંભળ્યું .આભાર !

  જવાબ આપો
 • 2. Gira  |  સપ્ટેમ્બર 8, 2006 પર 8:22 એ એમ (am)

  i love this prayer since i was in school, and now i can listen to it also…
  thanks… 🙂

  જવાબ આપો
 • 3. harish  |  ઓક્ટોબર 5, 2006 પર 7:16 પી એમ(pm)

  I heard this prayer when I wasi in School. This poem was written by Narshinrao Divetia to mourn his son’s death who died in early age. The poem is not written as artifact of words but the way emotions coming out of his heart hence it makes this poem a great poem.

  Harish

  જવાબ આપો
 • 4. સુરેશ જાની  |  ડિસેમ્બર 4, 2006 પર 8:59 પી એમ(pm)

  તેમની જીવનઝાંખી વાંચો –
  http://sureshbjani.wordpress.com/2006/06/30/narasinhrao_divetiya/

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


મને ગમતાં કાવ્યોનું અમી ઝરણું

મિત્રગણ

 • 281,434 અમીનજરું

દિવસવાર ટપાલ

સપ્ટેમ્બર 2006
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 123
45678910
11121314151617
18192021222324
252627282930  

%d bloggers like this: