કે.કા. શાસ્ત્રી
સપ્ટેમ્બર 10, 2006 at 1:50 પી એમ(pm) 2 comments
શ્રી કેશવરામ કાશીરામ શાસ્ત્રી ( કે.કા. શાસ્ત્રી) 28-07-1905 :: 09-09-2006
ગુજરાતી અને સંસ્કૃત ના વિદ્વાન એવા શ્રી કે.કા. શાસ્ત્રી ના અવસાન થી ગુજરાતી સાહિત્ય એ એક અમુલ્ય રત્ન ગુમાવ્યુ છે. વિશ્વ હિંદુ પરિષદ ના સ્થાપક સભ્ય મા ના એક.
ઇશ્વર તેમના આત્મા ને શાંતિ અને સદગતિ આપે.
સમર્થ વિદ્વાનની વિદાય : મોરારી બાપુ
ગુજરાતે ઋષિપુરુષ ગુમાવ્યા : અશોક સિંઘલ
સાહિત્યકાર પ્રકાંડ પંડિત મહામહિમમોપાધ્યાય પદ્મશ્રી કે.કા. શાસ્ત્રી ને વંદન.
Entry filed under: સમાચાર.
1.
Rajendra Trivedi,M.D. | સપ્ટેમ્બર 19, 2006 પર 6:50 પી એમ(pm)
OUR KEKA KAKA ( PUJYA SHASTRIJI ) LEFT HIS MORTAL BODY, HIS LIFE WILL TEACH MANY WHO WANTS TO LEARN AND KEEP HIM ALIVE.
2.
Kalpesh Joshi | નવેમ્બર 2, 2006 પર 11:15 એ એમ (am)
Shasriji was a fatherly figure in many fields, be it lieratue, science, mathematics and many more… He has left so much for us to learn…