મારે ટોડલે બેઠો મોર

સપ્ટેમ્બર 30, 2006 at 7:31 પી એમ(pm) 2 comments

[odeo=http://odeo.com/audio/2026555/view]

મારે ટોડલે બેઠો રે, મોર ક્યાં બોલે,
મારાં હૈડાં હારોહાર, મારાં દલડે લેરાલેર જાય,
જનાવર જીવતાં ઝાલ્યાં રે, મોર ક્યાં બોલે…..મારે ટોડલે બેઠો…..

મારે કમખે બેઠો રે, મોર ક્યાં બોલે
મારી ચુંદડી લેરાલેર, જનાવર જીવતાં ઝાલ્યાં રે, મોર ક્યાં બોલે
મારે ટોડલે બેઠો રે, મોર ક્યાં બોલે.

મારા કડલે બેઠો રે, મોર ક્યાં બોલે
મારી કાંબીયું લેરાલેર, જનાવર જીવતાં ઝાલ્યાં રે, મોર ક્યાં બોલે
મારે ટોડલે બેઠો રે, મોર ક્યાં બોલે.

Advertisements

Entry filed under: રાસ-ગરબા, લોકગીત - દુહા.

સુના સરવરીયા ને કાંઠડે – અવિનાશ વ્યાસ. ઊંચી તલાવડી ની કોર – અવિનાશ વ્યાસ.

2 ટિપ્પણીઓ Add your own

  • 1. hitesh  |  મે 16, 2007 પર 3:55 પી એમ(pm)

    it is not “kya bole” , it is “kan bole”..

    Ek vaar kahyu ke Todle betho chhe, pachhi fari thodu puchay ke kya bole….it is kan bole…kan is kathiyawadi lyrics and it means “why”…

    જવાબ આપો
    • 2. N/A  |  ઓક્ટોબર 5, 2011 પર 6:29 પી એમ(pm)

      yes… it must be “kan”

      જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


મને ગમતાં કાવ્યોનું અમી ઝરણું

મિત્રગણ

  • 220,015 અમીનજરું

દિવસવાર ટપાલ

સપ્ટેમ્બર 2006
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« ઓગસ્ટ   ઓક્ટોબર »
 123
45678910
11121314151617
18192021222324
252627282930  

%d bloggers like this: