ઊંચી તલાવડી ની કોર – અવિનાશ વ્યાસ.
ઓક્ટોબર 1, 2006 at 3:28 પી એમ(pm) 2 comments
[odeo=http://odeo.com/audio/2037528/view]
ઊંચી તલાવડી ની કોર પાણી ગ્યાતાં
પાણી ભરતા રે જોયો સાહ્યબો
બોલે અષાઢીનો મોર પાણી ગ્યાતાં
પાણી ભરતા રે જોયો સાહ્યબો.
ગંગા જમની બેડલું ને કીનખાબી ઇંઢોણી
નજરૂ ઢાળી હાલું તો’ય લાગી નજરૂ કોની…ઊંચી…
વગડે ગાજે મુરલી ના શોર, પાણી ગ્યાતાં
પાણી ભરતા રે જોયો સાહ્યબો.
ઊંચી તલાવડી ની કોર પાણી ગ્યાતાં
પાણી ભરતા રે જોયો સાહ્યબો
Entry filed under: રાસ-ગરબા.
1.
સુરેશ જાની | ઓક્ટોબર 1, 2006 પર 9:40 પી એમ(pm)
પહેલી જ વાર તારા બ્લોગ પર ગીત સાંભળ્યું . અબિનંદન .
હવે મને પણ શીખવાડ કે આમ શી રીતે કરાય .
2.
Rajendra Trivedi,M.D. | ઓક્ટોબર 2, 2006 પર 5:29 એ એમ (am)
When, I hear….. I think of Gaurang and AVINASHBHAI.
GOOD WAY TO START LIKE OUR OTHER BLOGER e.g.”TAHUKO”
I LIKE TO LEARN AND START MY OWN BLOG !!! WITH THE LESSONS FROM YOU BLOGGERS.