ઉકળાટ – પન્ના નાયક.

ઓક્ટોબર 3, 2006 at 11:03 પી એમ(pm) 7 comments

ઝાડનાં પાંદડેપાંદડાં ગણું
         કે ગણું દિવસ ને રાત,
તારા વિના જીવવાનો
         આ કેવો વલોપાત.

થથરું ત્યારે તડકો ઓઢું
         ચાંદનીનો હું ભડકો ઓઢું,
સ્મરણના આ રણમાં
         હું તો કરતી રઝળપાટ.

કોઇ પૂછો નહીં કેટલું લાગે
         એક વિના મને એકલું લાગે,
ઘાટના ભાંગ્યા પગથિયા પર
         ઓશિયાળો ઉકળાટ.

Entry filed under: કવિતા.

ફૂલોને – મનસુખલાલ ઝવેરી. વાણિજ્ય પ્રેમ – અજ્ઞાત

7 ટિપ્પણીઓ Add your own

  • 1. vijay  |  ઓક્ટોબર 3, 2006 પર 11:06 પી એમ(pm)

    Ghani sundar kavita ane tevuj sachot chitra..
    Amitbhai tamari najar sachot chhe
    abhinamdan

    જવાબ આપો
  • 2. manvant  |  ઓક્ટોબર 4, 2006 પર 3:09 એ એમ (am)

    ” એક વિના મને એકલું લાગે”
    એ કોણ ????

    જવાબ આપો
  • 3. nilam doshi  |  ઓક્ટોબર 4, 2006 પર 12:13 પી એમ(pm)

    nice selection.congrats,amit

    જવાબ આપો
  • 4. amit pisavadiya  |  ઓક્ટોબર 4, 2006 પર 1:06 પી એમ(pm)

    મણી દાદા ,, એ કોણ ??? તેનો મને હજુ ભેટો નથી થયો ,, થશે ત્યારે તમને જણાવીશ, હો કે. 🙂

    જવાબ આપો
  • 5. Ajay Patel  |  ઓક્ટોબર 4, 2006 પર 11:28 પી એમ(pm)

    “થથરું ત્યારે તડકો ઓઢું, ચાંદનીનો હું ભડકો ઓઢું,
    સ્મરણના આ રણમાં, હું તો કરતી રઝળપાટ.”

    એકલતા નું દર્દ વ્યકત કરતી સરસ રચના.

    પન્નાબેન નાયક ને અભિનંદન.

    જવાબ આપો
  • 6. Urmi Saagar  |  ઓક્ટોબર 5, 2006 પર 2:04 એ એમ (am)

    very nice rachanaa….

    જવાબ આપો
  • 7. harish  |  ઓક્ટોબર 5, 2006 પર 7:19 પી એમ(pm)

    Very nice poem

    જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


મને ગમતાં કાવ્યોનું અમી ઝરણું

મિત્રગણ

  • 282,347 અમીનજરું

દિવસવાર ટપાલ

ઓક્ટોબર 2006
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 1
2345678
9101112131415
16171819202122
23242526272829
3031  

%d bloggers like this: