દોહા.
ઓક્ટોબર 28, 2006 at 9:27 પી એમ(pm) 8 comments
ઠાકર પણ ઠેકો લીધે, સૂર સંધાતા સમે ;
ઢાંકણીયે ઢોલે રમે, હરિની હાર્યે હેમલો
વર્ષો પછી વૈકુંઠમાં, હેમુને મળ્યા હરિ ;
ગોકુલ ગાંડુ કરી, સ્વર તીહારે શામળા.
સોરઠ સાઝ સુના થીયા, કારણ કામણ કીયો ;
હલહ લઇ હેમુ ગયો, સૂર સંગાથે શામળા.
કસુંબી રંગનો કેફ કોઠે ધરી,
ગીતમાં લોકના બોલ ગાયા
પથ્થરના પાળીયે પ્રિત પેદા કરી,
વિજોગી વનિતાના વેણ સાંધ્યા
સતિને શુરની તેં ગુણગાથા કરી,
ધડૂસતા ઢોલે ને તલવાર ધારે.
Entry filed under: લોકગીત - દુહા.
1.
manvant | ઓક્ટોબર 29, 2006 પર 4:05 એ એમ (am)
એ……………….ભલે મારા રાજા ! આટલામાં તો ઘણું જ આવ્યું………..
2. હેમુ ગઢવી « ગુજરાતી પ્રતિભા પરિચય | નવેમ્બર 1, 2006 પર 7:45 એ એમ (am)
[…] # દોહા […]
3.
kapil dave | મે 20, 2008 પર 1:25 એ એમ (am)
hemu gadvina virahmaa lakhayela duha lage che
4.
MOJDAN GADHAVI | ડિસેમ્બર 18, 2008 પર 9:27 એ એમ (am)
thats great
5.
shankar | જૂન 2, 2009 પર 3:09 પી એમ(pm)
ggfdsjmbsaftshathnatllagha
6.
mukeshdan | જુલાઇ 25, 2009 પર 4:27 પી એમ(pm)
aa banavel profil khub saras 6
7.
rajesh | ઓગસ્ટ 13, 2010 પર 8:47 એ એમ (am)
ઠાકર પણ ઠેકો લીધે, સૂર સંધાતા સમે ;
ઢાંકણીયે ઢોલે રમે, હરિની હાર્યે હેમલો
વર્ષો પછી વૈકુંઠમાં, હેમુને મળ્યા હરિ ;
ગોકુલ ગાંડુ કરી, સ્વર તીહારે શામળા.
સોરઠ સાઝ સુના થીયા, કારણ કામણ કીયો ;
હલહ લઇ હેમુ ગયો, સૂર સંગાથે શામળા.
કસુંબી રંગનો કેફ કોઠે ધરી,
ગીતમાં લોકના બોલ ગાયા
પથ્થરના પાળીયે પ્રિત પેદા કરી,
વિજોગી વનિતાના વેણ સાંધ્યા
સતિને શુરની તેં ગુણગાથા કરી,
ધડૂસતા ઢોલે ને તલવાર ધારે
8.
jogidan | માર્ચ 29, 2011 પર 12:26 પી એમ(pm)
Very
Very Good yaar! Hemu Gadhvi Ne saras Sradhdhanjali Mali Gai.
Thanks A lot