ઓછા છે – પ્રભુલાલ દ્વિવેદી

નવેમ્બર 14, 2006 at 10:05 પી એમ(pm) 8 comments

( 15-11-1892 :: 31-01-1962 )

હ્રદયના શુદ્ધ પ્રેમીને નિગમનાં જ્ઞાન ઓછાં છે ;
ન પરવા માનની તોયે બધાં સન્માન ઓછાં છે.

તરી જાવું બહુ સહેલું છે મુશ્કિલ ડૂબવું જેમાં,
એ નિર્મળ રસસરિતાથી ગંગાસ્નાન ઓછાં છે.

પ્રણયકલહે વહે આંસુ ચૂમે ચાંપી હ્રદય સ્વામિન્,
અરે, એ એક પળ માટે, જીવનનાં દાન ઓછાં છે.

Entry filed under: કવિતા.

મેહુલા ! – ભનુભાઇ વ્યાસ ‘સ્વપ્નસ્થ’ આધુનિક સુદામાનું ગીત – પ્રવીણ ટાંક

8 ટિપ્પણીઓ Add your own

  • 1. Urmi Saagar  |  નવેમ્બર 15, 2006 પર 6:25 એ એમ (am)

    very nice…. i like the picture!

    જવાબ આપો
  • 2. chetu  |  નવેમ્બર 18, 2006 પર 1:19 પી એમ(pm)

    i think this song is from film “malavpati munj” isn’t it?..nice words…

    જવાબ આપો
  • 3. Neela Kadakia  |  નવેમ્બર 20, 2006 પર 11:16 પી એમ(pm)

    સરસ્

    જવાબ આપો
  • 4. વિવેક  |  નવેમ્બર 21, 2006 પર 12:07 પી એમ(pm)

    જીવનનાં દાન ઓછાં છે… ચોટદાર વાત… દિલને અડી ગઈ…

    જવાબ આપો
  • 5. dr bharat kheradia  |  સપ્ટેમ્બર 14, 2009 પર 11:17 પી એમ(pm)

    please let me know where can i listen this song if am i lucky at all

    જવાબ આપો
  • 6. dr bharat kheradia  |  સપ્ટેમ્બર 14, 2009 પર 11:18 પી એમ(pm)

    aa geet koi sambhalavso

    જવાબ આપો
  • 8. manvant Patel  |  ઓગસ્ટ 2, 2011 પર 6:10 એ એમ (am)

    Rachnar:shree Prabhulal Dwivedi.
    “Vadilona Vanke”nu^Master
    Ashrafkhanni jagyae bahenshree
    Diptibahen Desaie gayi ne majaa
    aapi.Mara pitashreenu manitu geet.
    khoob aabhar !

    જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


મને ગમતાં કાવ્યોનું અમી ઝરણું

મિત્રગણ

  • 282,307 અમીનજરું

દિવસવાર ટપાલ

નવેમ્બર 2006
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 12345
6789101112
13141516171819
20212223242526
27282930  

%d bloggers like this: