રુબાઇયાત – ઉમર ખય્યામ (અનુ. શશિકાન્ત નીલકંઠ)
નવેમ્બર 19, 2006 at 11:00 પી એમ(pm) Leave a comment
જુવોને આ જગત સઘળું ભાંગલી છે સરાઇ,
તેનાં દ્વારો દિવસ-રજની ઊઘડી બંધ થાયે ;
ચાલ્યા જતા નરપતિ બધા છોડી સૌ વૈભવોને ;
ઓછું, વત્તું, રહી અહીં બધા પ્હોંચી જાતા સ્વધામે.
Entry filed under: કવિતા.
Trackback this post | Subscribe to the comments via RSS Feed