પ્રેમ એટલે – પન્ના નાયક.
નવેમ્બર 29, 2006 at 10:18 એ એમ (am) 5 comments
મને શી ખબર
કે
પ્રેમ એટલે
આંખોથી એકમેકને પુછાયેલા
ખારા ખારા પ્રશ્નો !
*****
Entry filed under: કવિતા.
નવેમ્બર 29, 2006 at 10:18 એ એમ (am) 5 comments
મને શી ખબર
કે
પ્રેમ એટલે
આંખોથી એકમેકને પુછાયેલા
ખારા ખારા પ્રશ્નો !
*****
Entry filed under: કવિતા.
1.
nilam doshi | નવેમ્બર 29, 2006 પર 3:00 પી એમ(pm)
ખારા પ્રશ્નોને પાછો એ પ્રેમ જ મીઠા પણ બનાવે છે!!
ફૂલ ઉપર ઓસબિન્દુ!!સરસ.
2.
Urmi Saagar | નવેમ્બર 30, 2006 પર 12:14 એ એમ (am)
પન્નાબેનની પ્રેમની વ્યાખ્યા દરેક વખતે અલગ ને છતાં સંપ્રૂર્ણ હોય છે…
3.
Piyush | નવેમ્બર 30, 2006 પર 4:14 એ એમ (am)
Dum che , aaa 2 liti ma , mane viichaar karto muki dhi dho 🙂
hats off to you ms Pragya
4.
Desai Babu "naraj" | ડિસેમ્બર 1, 2006 પર 9:37 પી એમ(pm)
ooooooooohhhhhhhhhhhhhhh good Thinking……… mujne radto joine a pan radi padya………maro prshan aemano uttar bani gayo……………….
5.
Rajiv | ફેબ્રુવારી 11, 2007 પર 7:04 એ એમ (am)
હું મટીને તું થઇ જાઉ…! એનુ નામ પ્રેમ…!