Archive for ડિસેમ્બર 4, 2006
હાઇકુ – અમિત પિસાવાડિયા
એક છોકરી
જાણે ખળખળતુ
વે’તુ ઝરણું…
એક છોકરી
જાણે કમલદંડ
શોભતુ પ્દ્મ.
એક છોકરી
જાણે બોલતી વિણા
સારેગમપ્
***
એક છોકરી
જાણે ખળખળતુ
વે’તુ ઝરણું…
એક છોકરી
જાણે કમલદંડ
શોભતુ પ્દ્મ.
એક છોકરી
જાણે બોલતી વિણા
સારેગમપ્
***
મિત્રોના પ્રતિભાવ