હાઇકુ – અમિત પિસાવાડિયા

ડિસેમ્બર 4, 2006 at 10:19 પી એમ(pm) 15 comments

એક છોકરી
જાણે ખળખળતુ
વે’તુ ઝરણું…

એક છોકરી
જાણે કમલદંડ
શોભતુ પ્દ્મ.

એક છોકરી
જાણે બોલતી વિણા
સારેગમપ્
      ***

Entry filed under: કવિતા.

નાનો ~ મોટો – પ્રેમશંકર ન. ભટ્ટ. તું ઝરૂખેથી જરા ડોકાય છે – દિલેરબાબુ.

15 ટિપ્પણીઓ Add your own

  • 1. Jayshree  |  ડિસેમ્બર 4, 2006 પર 11:39 પી એમ(pm)

    અરે વાહ અમિત….
    તુ તો ઘણું સરસ લખે છે ને કંઇ… !!

    જવાબ આપો
  • 2. nilam doshi  |  ડિસેમ્બર 5, 2006 પર 8:00 એ એમ (am)

    veri nice આમેય આ તો સરસ જ હોય!!ભાઇ,અંતરનો અવાજ છે ..આ તો..!!!એ છોકરી ના નામ ઠેકાણા યે કયારેક કહેજે હો!!!!!!અનેક શુભેચ્છાઓ keep it up.

    જવાબ આપો
  • 3. Gaurav  |  ડિસેમ્બર 5, 2006 પર 6:33 પી એમ(pm)

    Good one

    જવાબ આપો
  • 4. shivshiva  |  ડિસેમ્બર 6, 2006 પર 3:35 પી એમ(pm)

    અમીત
    તું તો છૂપો રૂસ્તમ નીકળ્યો ને ભાઈ ક્યા છૂપાઈ હતી તારી કલમ? સુંદર લખ્યુ છે.
    શુભેચ્છાઓ તારી સાથે છે.

    જવાબ આપો
  • 5. Mrugesh shah  |  ડિસેમ્બર 7, 2006 પર 9:29 એ એમ (am)

    વાહ અમિતભાઈ ! તમે તો ગજબનો ધડાકો કર્યો !
    સરસ લખ્યું છે ! અનુભવનું સત્ય લાગે છે !! 🙂

    બસ, આવી જ રીતે સરસ લખતા રહેજો
    ધન્યવાદ.

    જવાબ આપો
  • 6. vijayshah  |  ડિસેમ્બર 8, 2006 પર 6:13 પી એમ(pm)

    saras lakhan
    blogging karata vanchavu pade ane temaa rAng lage re lagej
    abhinandan

    જવાબ આપો
  • 7. Jugalkishor Vyas  |  ડિસેમ્બર 15, 2006 પર 7:54 પી એમ(pm)

    એક છોકરો
    ખળખળતું ઝીલે
    ઝરણ હૈયે.

    છોરો મઝાનો
    દલ દલમાં શોધે
    પદ્મપાંદડી.

    વીણા મજાની
    છોકરો ચારે ગમ
    સુરને શોધે.

    જવાબ આપો
  • 8. Amit pisavadiya  |  ડિસેમ્બર 16, 2006 પર 1:06 પી એમ(pm)

    કાકા, તમે તો દલડા હરી લીધાને ‘ કૈં…

    જવાબ આપો
  • 9. Koik Ajanabi  |  ડિસેમ્બર 17, 2006 પર 10:44 એ એમ (am)

    કયા ગામ ની છે એ છોરી ઇ કહે એટલે અમે તમને ‘ઠેકાણે’ પહોચાડી દઈએ …

    જો કે પછી આવી સરસ રચના ઓ બંધ ના થઈ જવી જોઇએ હો …

    મૃગેશજી ની વાત બરાબર લાગે છે – સ્વાનુભવ

    આવી સરસ રચના લખતા રહો અને મહેક ફેલાવતા રહો.

    Good Luck

    જવાબ આપો
  • 10. pallavi  |  જાન્યુઆરી 18, 2007 પર 1:44 પી એમ(pm)

    Amitbhai,
    zarana ma atvaya,
    Kamal ma bhisaya ane
    Veena ma relaya.
    nice one.
    Abinandan.

    જવાબ આપો
  • 11. વિવેક  |  જાન્યુઆરી 18, 2007 પર 5:57 પી એમ(pm)

    આ કેમ વાંચવાનું રહી ગયું?

    સરસ વાત કહી છે, દોસ્ત !

    જવાબ આપો
  • 12. sagarika  |  માર્ચ 23, 2007 પર 9:54 પી એમ(pm)

    nice

    જવાબ આપો
  • 13. sagarika  |  માર્ચ 23, 2007 પર 9:54 પી એમ(pm)

    nice

    જવાબ આપો
  • […] છે… મારા બ્લોગ પર આ રહી તેની લીંક https://amitpisavadiya.wordpress.com/2006/12/04/haiku-amit/    અહીં ઉપલેટામાં અમે મિત્રો શબ્દલોક […]

    જવાબ આપો
  • […] છે… મારા બ્લોગ પર આ રહી તેની લીંક https://amitpisavadiya.wordpress.com/2006/12/04/haiku-amit/    અહીં ઉપલેટામાં અમે મિત્રો શબ્દલોક […]

    જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


મને ગમતાં કાવ્યોનું અમી ઝરણું

મિત્રગણ

  • 282,346 અમીનજરું

દિવસવાર ટપાલ

ડિસેમ્બર 2006
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 123
45678910
11121314151617
18192021222324
25262728293031

%d bloggers like this: