અમે – જાવેદ અખ્તર, અનુ. રઇશ મનીઆર.

ડિસેમ્બર 18, 2006 at 11:32 પી એમ(pm) 1 comment

સ્વપ્નના ગામમાં રહીને ઊછર્યા અમે
ચાળણીમાં લઇ જળ આ ચાલ્યા અમે

ફૂંકીએ છાશ કે બાળપણમાં કદી
દૂઘથી કંઇક એ રીતે દાઝ્યા અમે

ખુદના રસ્તાની અડચણ અમે ખુદ છીએ
ખુદના પગમાં થઇ છાલાં બાઝ્યાં અમે

હે જગત ! તું તો અમને ન કહેજે ખરાબ
જેમ તેં ઢાળ્યા એમ જ ઢળાયા અમે

કેમ, ક્યાં લગ અને કોને માટે છીએ
ખૂબ ગંભીર એવી સમસ્યા અમે.

Entry filed under: ગઝલ.

અરુણોદય – ન્હાનાલાલ. એક વિના મ્હને એકલું લાગે – અવિનાશ વ્યાસ.

1 ટીકા Add your own

  • 1. હરીશ દવે  |  ડિસેમ્બર 21, 2006 પર 7:51 એ એમ (am)

    અમીતભાઈ! સરસ કૃતિ લઈ આવ્યા!

    જાવેદ અખ્તર માટે તો કાંઈ કહેવાનું ન જ હોય . રઈશ ભાઈ આવો સરસ અનુવાદ આપણને આપે તે એવીજ મઝાની વાત.
    … હરીશ દવે અમદાવાદ

    જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


મને ગમતાં કાવ્યોનું અમી ઝરણું

મિત્રગણ

  • 282,307 અમીનજરું

દિવસવાર ટપાલ

ડિસેમ્બર 2006
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 123
45678910
11121314151617
18192021222324
25262728293031

%d bloggers like this: