Archive for ડિસેમ્બર 20, 2006
પૂછી શકાતું નથી – રમેશ પારેખ
નથી નજીક તમે કે તમારો વ્હેમ નથી
પૂછી શકાતું નથી કે કશું જ કેમ નથી
આંખ ખોલું કે મીંચી દઉં બધું જ સરખું છે
અમારા સ્વપ્નપ્રદેશો ય હેમખેમ નથી.
નથી નજીક તમે કે તમારો વ્હેમ નથી
પૂછી શકાતું નથી કે કશું જ કેમ નથી
આંખ ખોલું કે મીંચી દઉં બધું જ સરખું છે
અમારા સ્વપ્નપ્રદેશો ય હેમખેમ નથી.
મિત્રોના પ્રતિભાવ