મનરૂપી ઘોડો – દલપતરામ. Dalpatram

ડિસેમ્બર 23, 2006 at 10:04 પી એમ(pm) 1 comment

કવિત

મન રૂપી ઘોડો, જેનો વેગ નથી થોડો, જેનો –
જડે નહિ જોડો, એવો દોડ્યો જાય દૂર તે ;
ગણે નહિ ટાઢ તાપ, ગણે નહિ પુણ્ય પાપ,
ગણે ન અમાપ પ્રોઢ, પાણીપણું પૂર તે ;
ઉડીને આકાશ જાય, કુદીને કૈલાશ જાય,
પાતાળની પાસ જાય, જલદી જરૂર તે ;
કહે દલપતરામ, શી રીતે લવાય ઠામ.
જો કદાપિ કરે આમ ફાવતું ફીતૂર તે.

# કવિ પરિચય.

Entry filed under: કવિતા.

મુલાકાત – સૌપ્રિય સોલંકી ‘શૈલ’ એક છોકરો + એક છોકરી + કંઇક બીજું ? – રમેશ પારેખ.

1 ટીકા Add your own

  • 1. jayesh rawal  |  ફેબ્રુવારી 25, 2007 પર 12:31 એ એમ (am)

    I would like to know about great poem andherinagari ne ganduraja take sher bhaji ne takesherkhaja. I am so happy to say that this iswonderfull web for kavya rasik. Ras pan karo nav dhil karo ras patra lai zat hoth dharo.

    જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


મને ગમતાં કાવ્યોનું અમી ઝરણું

મિત્રગણ

  • 282,307 અમીનજરું

દિવસવાર ટપાલ

ડિસેમ્બર 2006
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 123
45678910
11121314151617
18192021222324
25262728293031

%d bloggers like this: