પરિચય – શૂન્ય પાલનપુરી, Shunya Palanpuri.

ડિસેમ્બર 25, 2006 at 9:19 પી એમ(pm) 9 comments

પરિચય છે મંદિરમાં દેવોને મારો,
અને મસ્જિદોમાં ખુદા ઓળખે છે.
નથી મારું વ્યક્તિત્વ છાનું કોઇથી,
તમારા પ્રતાપે બધા ઓળખે છે.

સુરાને ખબર છે, પિછાણે છે પ્યાલી,
અરે ખુદ અતિથિ ઘટા ઓળખે છે ;
ન કર ડોળ સાકી, અજાણ્યા થવાનો,
મને તારું સૌ મયકદા ઓળખે છે.

મે લો’યાં છે પાલવમાં ધરતીનાં આંસુ,
કરુણાનાં તોરણ સજાવી રહ્યો છું,
ઊડી ગઇ છે નીંદર ગગન-સર્જકોની,
મને જ્યારથી તારલા ઓળખે છે.

અમે તો સમંદર ઉલેચ્યો છે પ્યારા,
નથી માત્ર છબછબિયાં કીધાં કિનારે,
મળી છે અમોને જગા મોતીઓમાં,
તમોને ફક્ત બદબુદા ઓળખે છે.

તબીબોને કહી દો કે માથું ન મારે,
દરદ સાથે સીધો પરિચય છે મારો,
હકીકતમાં હું એવો રોગી છું જેને,
બહુ સારી પેઠે દવા ઓળખે છે.

દિલે ‘શૂન્ય’ એવા મેં જખ્મો સહ્યા છે,
કે સૌ પ્રેમીઓ મેળવે છે દિલાસો,
છું ધીરજનો મેરુ, ખબર છે વફાને,
દયાનો છું સાગર, ક્ષમા ઓળખે છે.

#  કવિ પરિચય.

Advertisements

Entry filed under: કવિતા.

એક છોકરો + એક છોકરી + કંઇક બીજું ? – રમેશ પારેખ. ઉતાવળ – મરીઝ. Mariz.

9 ટિપ્પણીઓ Add your own

  • 1. Jayshree  |  ડિસેમ્બર 26, 2006 પર 8:01 પી એમ(pm)

    પ્રથમ શેર તો ઘણી જગ્યા એ વાંચ્યો અને સાંભળ્યો છે…. આખી ગઝલ આજે જ વાંચી…. !!

    મજા આવી ગઇ.,..

    જવાબ આપો
  • 3. Mona Patel  |  ઓક્ટોબર 18, 2007 પર 3:17 પી એમ(pm)

    Amitbhai,

    Saadar namaskaar.

    Aaa adbhut blog na rachayta thava badal tamne haardik shubhkamnao. Mari ek vinavani chhe, mane varsho pehla sambhdel ek morla no garbo je khubaj karnapriya chhe ane kadaach hemu gadhavi ji ni kruti chhe, e shodhvaama sahay roop thasho to aap ni khub aabhari rahish.
    Saabhar,
    Mona Patel

    જવાબ આપો
  • 4. Mona Patel  |  ઓક્ટોબર 18, 2007 પર 3:17 પી એમ(pm)

    Saadar namaskaar.

    Aaa adbhut blog na rachayta thava badal tamne haardik shubhkamnao. Mari ek vinavani chhe, mane varsho pehla sambhdel ek morla no garbo je khubaj karnapriya chhe ane kadaach hemu gadhavi ji ni kruti chhe, e shodhvaama sahay roop thasho to aap ni khub aabhari rahish.
    Saabhar,
    Mona Patel

    જવાબ આપો
  • 5. Dr Pranay Vaghela  |  મે 3, 2009 પર 1:21 પી એમ(pm)

    fantastic blog, fantastic site… enjoyed a lot.
    just one request, can u put on more ghazals by ‘shunya’. or may be an easy way to open the collection as i could not see them.

    જવાબ આપો
  • 6. Umesh Vyas  |  જાન્યુઆરી 17, 2010 પર 12:24 પી એમ(pm)

    no comment , just respect SUNYA PALANPURI

    જવાબ આપો
  • 7. Ashwin Prajapati  |  માર્ચ 28, 2013 પર 8:40 એ એમ (am)

    Khub saras 6

    જવાબ આપો
  • 8. dipak tank  |  માર્ચ 14, 2014 પર 9:04 એ એમ (am)

    Almast gazal raju kari tme. Shaky hoy to mara e-mail par avi gazal mokalva vinanti che.

    જવાબ આપો
  • 9. raval prakash n.BHONGRODIYA  |  મે 2, 2014 પર 2:02 પી એમ(pm)

    shuny lage chhe
    shuny nu aanagar
    shuny vagar

    જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


મને ગમતાં કાવ્યોનું અમી ઝરણું

મિત્રગણ

  • 213,618 અમીનજરું

દિવસવાર ટપાલ

ડિસેમ્બર 2006
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« નવેમ્બર   જાન્યુઆરી »
 123
45678910
11121314151617
18192021222324
25262728293031

%d bloggers like this: