ના તને ખબર પડી, ના મને ખબર પડી – તુષાર શુક્લ.

જાન્યુઆરી 2, 2007 at 9:32 પી એમ(pm) 3 comments

[odeo=http://odeo.com/audio/5008293/view]

ના તને ખબર પડી, ના મને ખબર પડી,
કે હું પ્રેમમાં પડ્યો કે તું પ્રેમમાં પડી.
કારણમાં આમ કઇ નહીં, બે આંખ બસ લડી.

બંનેના દિલ ઘડકતા હતા જે જુદા જુદા
આ પ્રેમ એટલે કે એને જોડતી કડી
શરમાઇ જતી તો’યે મને જાણ’તો થતી,
મારી તરફ તું જે રીતે જોતો ઘડી ઘડી.

હૈયુના રહ્યું હાથ ગયુ ઢાળમાં દળી,
મેળામાં કોણ કોને ક્યારે ક્યાં ગયુ મળી.
ઢળતા સૂરજની સામે સમંદરની રેતમાં,
બેસી શકે તો બેસ અડોઅડ અડીઅડી.

મારા વિના ઉદાસ છો એ જાણું છું પ્રીયે
મે પણ વિતાવી કેટલી રાતો રડી રડી.
મે સાચવ્યો ’તો સોળ વરસ જે રૂમાલને
તું આવ્યો જ્યાં નજીકને ત્યાં ઉકલી ગઇ ગડી.

ના તને ખબર પડી, ના મને ખબર પડી,
કે હું પ્રેમમાં પડ્યો કે તું પ્રેમમાં પડી.
કારણમાં આમ કઇ નહીં, બે આંખ બસ લડી.

Advertisements

Entry filed under: કવિતા.

હિના – બાલમુકુન્દ દવે. Balmukund Dave. કૂવાને કાંઠડે – નિરજંન ભગત. Niranjan Bhagat.

3 ટિપ્પણીઓ Add your own

  • 1. Jayshree  |  જાન્યુઆરી 4, 2007 પર 10:58 એ એમ (am)

    one of my fav .. from Tushar Shukla’s Hastakshar..!!

    જવાબ આપો
  • 2. વિવેક  |  જાન્યુઆરી 5, 2007 પર 5:58 પી એમ(pm)

    આ ગીત કદાચ એટલી સરસ રીતે ગવાયું છે કે હવે વાંચવાને બદલે સાંભળવાની જ વધુ મજા આવે છે…

    જવાબ આપો
  • 3. shivshiva  |  જાન્યુઆરી 8, 2007 પર 10:37 પી એમ(pm)

    સાંભળવાની ખૂબ મઝા પડી.

    જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


મને ગમતાં કાવ્યોનું અમી ઝરણું

મિત્રગણ

  • 220,931 અમીનજરું

દિવસવાર ટપાલ

જાન્યુઆરી 2007
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« ડીસેમ્બર   ફેબ્રુવારી »
1234567
891011121314
15161718192021
22232425262728
293031  

%d bloggers like this: