કૂવાને કાંઠડે – નિરજંન ભગત. Niranjan Bhagat.

જાન્યુઆરી 3, 2007 at 8:41 પી એમ(pm) 5 comments

દીઠી કૂવાને કાંઠડે,
                         રે એને કૂવાને કાંઠડે દીઠી !

ઓઢી આછેરી ઓઢણી રાતી,
                        એની કાંચળીમાં કાયા ન માતી ;

કોણ જાણે કોનીયે લગનીમાં લાવણી ગાતી ! 
                        કોઈ કેસરિયા છેલના છોગાને સમણે, 
                        ચડતી જુવાની જાણે રંગતમાં રમણે ;
                        મેંદીની મ્હેક શી મીઠી, 
                        રે એને કૂવાને કાંઠડે દીઠી ! 

                       
                        કીકીએ કામણનું કાજળ આંજી,
                        એની પાંપણ ઢળે છે લાજી લાજી ;
એના મુખની મરકથી પૂનમની રાત થાય રાજી !
                        તાકી તાકીને જુએ કાળ જાણે કહાનજી,
                        રાધા શી એને રંગભીને તે વાન જી.
                                      ચોળી ચંદનની પીઠી ; 
                                       રે એને કૂવાને કાંઠડે દીઠી !

#  કવિ પરિચય. 

Advertisements

Entry filed under: કવિતા.

ના તને ખબર પડી, ના મને ખબર પડી – તુષાર શુક્લ. સમજણ તે આપણા બેની – ચંદ્રકાન્ત શેઠ.

5 ટિપ્પણીઓ Add your own

  • 1. manvant  |  જાન્યુઆરી 4, 2007 પર 3:21 એ એમ (am)

    ……………wah bapu…….wah…….jai ho Amitbhaino

    જવાબ આપો
  • 2. સુરેશ જાની  |  જાન્યુઆરી 4, 2007 પર 10:46 પી એમ(pm)

    ઉપલેટાની છે? નામ? !!!

    જવાબ આપો
  • 3. shivshiva  |  જાન્યુઆરી 8, 2007 પર 10:39 પી એમ(pm)

    જોજે માર ના પડે.

    જવાબ આપો
  • 4. Siddharth Shah  |  જાન્યુઆરી 9, 2007 પર 2:25 એ એમ (am)

    wow,

    wonderful poem with beautiful picture.

    Siddharth Shah

    જવાબ આપો
  • 5. maanrajput  |  મે 8, 2014 પર 11:14 પી એમ(pm)

    I like all the ghazals

    જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


મને ગમતાં કાવ્યોનું અમી ઝરણું

મિત્રગણ

  • 221,797 અમીનજરું

દિવસવાર ટપાલ

જાન્યુઆરી 2007
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« ડીસેમ્બર   ફેબ્રુવારી »
1234567
891011121314
15161718192021
22232425262728
293031  

%d bloggers like this: