Archive for જાન્યુઆરી 12, 2007
નિદાન – ફિલિપ ક્લાર્ક.
ગઇ કાલે
લોકશાહીના
પેટમાં
સખત
દુખાવો ઊપડ્યો.
ડૉક્ટરે
તપાસીને કહ્યું :
‘પેટમાં’
સત્તાની ગાંઠ છે.
ગઇ કાલે
લોકશાહીના
પેટમાં
સખત
દુખાવો ઊપડ્યો.
ડૉક્ટરે
તપાસીને કહ્યું :
‘પેટમાં’
સત્તાની ગાંઠ છે.
મિત્રોના પ્રતિભાવ