નિદાન – ફિલિપ ક્લાર્ક.
જાન્યુઆરી 12, 2007 at 8:59 એ એમ (am) 3 comments
ગઇ કાલે
લોકશાહીના
પેટમાં
સખત
દુખાવો ઊપડ્યો.
ડૉક્ટરે
તપાસીને કહ્યું :
‘પેટમાં’
સત્તાની ગાંઠ છે.
Entry filed under: કવિતા.
જાન્યુઆરી 12, 2007 at 8:59 એ એમ (am) 3 comments
ગઇ કાલે
લોકશાહીના
પેટમાં
સખત
દુખાવો ઊપડ્યો.
ડૉક્ટરે
તપાસીને કહ્યું :
‘પેટમાં’
સત્તાની ગાંઠ છે.
Entry filed under: કવિતા.
1.
Urmi Saagar | જાન્યુઆરી 13, 2007 પર 1:30 એ એમ (am)
are vaah amit…. shu kavita shodhi kadhi chhe!
🙂
2.
વિવેક | જાન્યુઆરી 15, 2007 પર 11:17 એ એમ (am)
અને આમાંતો પાછું ઑપરેશન પણ ક્યાં શક્ય છે? આ એવી ગાંઠ છે, જેનું કદાચ નિદાન છે, નિરાકરણ નથી…
3.
Neela Kadakia | જાન્યુઆરી 27, 2007 પર 7:13 પી એમ(pm)
આ ગાંઠ કપાય તો કદાચ સત્તા રહે ખરી?