પલટો – કીર્તિકાન્ત પુરોહિત.
ફેબ્રુવારી 2, 2007 at 10:53 પી એમ(pm) 4 comments
-ને આવ્યો બગીચાનો વારો
પપ્પા કહે, “બેટા, જો પેલો ફૂવારો”
પપ્પુ વદે, “પપ્પા, જૂઠું ન બોલાય,
ફૂવારો નહિ, ફાઉન્ટન કહેવાય.”
ન જાણે ક્યાં જાતી
વિસરાતી જતી ગુજરાતી ?…
Entry filed under: કવિતા.
1.
Jugalkishor | ફેબ્રુવારી 3, 2007 પર 8:42 એ એમ (am)
એ ભઈલા, ઈ હંધુય તો એમ જ હાલે ! ફુવારો ને ફાઉંટન હંધુંય હાલે.બાપને દીકરો હાલે એમ !
2.
shivshiva | ફેબ્રુવારી 5, 2007 પર 1:26 પી એમ(pm)
હાય ગુજરાતી
ગુજ્જુ બની ને રહી ગઈ
3.
nilam doshi | ફેબ્રુવારી 6, 2007 પર 2:59 પી એમ(pm)
એક યાદ આવ્યું..પૌત્રે દાદી ને પૂછયું,:ગ્રાન્ડમા,પેલું કયું બર્ડી છે?
દાદીએ પૂછ્યું,”બેટા બર્ડી એટલે શું?”
21મી સદી..નો જય.
4.
Shirish Kamdar | ફેબ્રુવારી 19, 2007 પર 10:01 પી એમ(pm)
Tamari rachna vanchi maja aavi gai……..
kaik yad aavyu…
His Highness of Jalavad ek Englishman sathe temna mahel na bagicha ma vat karva betha. Fuvaro joine saheb bolya…how much deep it is…….Javab malyo…..Kamar tak deep water Sir………
Kaka US jai, padi gaya…..Aajubaju wala khabar puchhe etle kaka kahe….I walk, my leg padi gaya, but mane thodu lagyu, khali my leg khadi gaya……..