Archive for ફેબ્રુવારી 5, 2007

ગીત – પન્ના નાયક.

તારા
બીડેલા હોઠના
વળાંક પર
આડું ઢળેલું
ઊઠું ઊઠું થતું ગીત.
એ જ તો
નહીં હોય
મારા આંગણાની
ફૂટું ફૂટું થતી જૂઇ…?

Advertisements

ફેબ્રુવારી 5, 2007 at 12:56 એ એમ (am) 1 comment


મને ગમતાં કાવ્યોનું અમી ઝરણું

મિત્રગણ

  • 248,477 અમીનજરું

દિવસવાર ટપાલ

ફેબ્રુવારી 2007
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« જાન્યુઆરી   માર્ચ »
 1234
567891011
12131415161718
19202122232425
262728