ગીત – પન્ના નાયક.
ફેબ્રુવારી 5, 2007 at 12:56 એ એમ (am) 1 comment
તારા
બીડેલા હોઠના
વળાંક પર
આડું ઢળેલું
ઊઠું ઊઠું થતું ગીત.
એ જ તો
નહીં હોય
મારા આંગણાની
ફૂટું ફૂટું થતી જૂઇ…?
Entry filed under: કવિતા.
ફેબ્રુવારી 5, 2007 at 12:56 એ એમ (am) 1 comment
તારા
બીડેલા હોઠના
વળાંક પર
આડું ઢળેલું
ઊઠું ઊઠું થતું ગીત.
એ જ તો
નહીં હોય
મારા આંગણાની
ફૂટું ફૂટું થતી જૂઇ…?
Entry filed under: કવિતા.
1.
shivshiva | ફેબ્રુવારી 5, 2007 પર 1:28 પી એમ(pm)
ટીન એજર જવાન થઈ ગયો ભાઈ.