પૂરો પ્રણય – બરકત વિરાણી ‘બેફામ’
ફેબ્રુવારી 8, 2007 at 7:38 એ એમ (am) 6 comments
તૂટીને થઇ ગયું ટુકડા, તને હું શું આપું ?
કે પહેલાં જેવું હવે આખું આ હ્રદય ક્યાં છે ?
હું ગાઢ એવા કંઇ અવકાશમાં ફસાયો છું,
તનેય મળવાનો મારી કને સમય ક્યાં છે ?
કદીક કંઇક તો એમાં કચાશ દેખાશે,
જગતમાં ક્યાંય પણ પૂરેપૂરો પ્રણય ક્યાં છે ?
મેં એને મેળવ્યાં છે, પણ મને ગુમાવીને,
કે આ તો મારો પરાજય છે, આ વિજય ક્યાં છે ?
Entry filed under: ગઝલ.
1.
shivshiva | ફેબ્રુવારી 10, 2007 પર 6:58 પી એમ(pm)
ફસાયો અમીત
2.
suketu | ફેબ્રુવારી 12, 2007 પર 12:52 પી એમ(pm)
Really dis sit hs awkn once again gujju boy who was found of gujju gazals during his school time though it hs been lng time i lft gujrat bt.. dis site has brght tears in my eyes.. i like dis ….
good wrk
-suketu
3.
joshig | ફેબ્રુવારી 13, 2007 પર 1:48 પી એમ(pm)
khubaj saras
marm ghano saras chhe
4.
chetu | ફેબ્રુવારી 25, 2007 પર 5:07 પી એમ(pm)
amit bhai..abhinandan …khub j saras shabdo vali krutio shodhi lavo chho..!!!
5.
Miheer shah | માર્ચ 29, 2007 પર 11:15 એ એમ (am)
upvan
6.
Miheer shah | માર્ચ 29, 2007 પર 11:16 એ એમ (am)
Ya hom toye ketlu thaki javu padyu
Nahi to Jivan no marg chee ghar thi kabar sudhi