પહેલી પહેલી વાર… – નિનાદ અધ્યારુ.

ફેબ્રુવારી 15, 2007 at 1:18 પી એમ(pm) 19 comments

પહેલી પહેલી વાર કર્યો છે ;
                        હા, અમે પણ પ્યાર કર્યો છે.
           
            આર કર્યો છે, પાર કર્યો છે ;
            આંખોનો ઉદ્ધાર કર્યો છે.
            પ્રેમમાં એના બોળી-બોળી,
            દિલનો તારે-તાર કર્યો છે.
મેં કહી દીધું બધ્ધું એને,
                        એણે પણ એકરાર કર્યો છે.

            ઊંડા ઊંડા જખ્મો દીધા,
            ને કહે છે ઉપચાર કર્યો છે !
            એમ જુએ એ મારી સામે, 
            જાણે કે ઉપકાર કર્યો છે !
‘નિનાદ’ બીજું તો શું જોઇએ ?
                        યાર જેવો મેં યાર કર્યો છે !

Entry filed under: કવિતા.

આયનાની જેમ – મનોજ ખંડેરિયા. પ્રેમ – આહમદ મકરાણી.

19 ટિપ્પણીઓ Add your own

 • 1. ઊર્મિસાગર  |  ફેબ્રુવારી 15, 2007 પર 11:20 પી એમ(pm)

  અરે વાહ અમિત… સુંદર કવિતા !
  તો અમે હવે સમજી જઇએ ને, કે આજકાલ તું આટલો વ્યસ્ત કેમ રહે છે?!!!
  🙂

  જવાબ આપો
 • 2. vijayshah  |  ફેબ્રુવારી 16, 2007 પર 10:05 એ એમ (am)

  saras rachana ane saras picture!

  જવાબ આપો
 • 3. વિવેક  |  ફેબ્રુવારી 16, 2007 પર 11:48 એ એમ (am)

  સુંદર રચના… સાવ સીધી અને દિલને સ્પર્શી જાય એવી…

  જવાબ આપો
 • 4. shivshiva  |  ફેબ્રુવારી 17, 2007 પર 3:01 પી એમ(pm)

  અમિત ઉર્મિને કહી દે કે હમણાં તો ટાયરોને પ્રેમ કરું છું
  ઊંડા ઊંડા જખમો તો તેને ગોઠવવામાં લાગે છે.

  જવાબ આપો
 • 5. ninad adhyaru  |  ફેબ્રુવારી 20, 2007 પર 9:15 એ એમ (am)

  thank you amitbhai !

  NINAD ADHYARU
  RUTUVAN
  2 GOLDEN PARK
  UNIVERSITY ROAD
  RAJKOT
  360 005
  GUJARAT INDIA MOB:+919374245200

  જવાબ આપો
 • 6. ninad adhyaru  |  ફેબ્રુવારી 20, 2007 પર 2:24 પી એમ(pm)

  vaachako no pan khoob-khoob aabhaar!
  ‘kavyashrushti’ na diwali ank ma AA CHHOKARIO GAJJAB NI CHEEJ CHHE a geet muksho to a pan vaachako ne khoob gamshe!

  —NINAD ADHYARU

  જવાબ આપો
 • 7. chetu  |  ફેબ્રુવારી 25, 2007 પર 5:04 પી એમ(pm)

  har koi na dil ni vaat…!!!

  જવાબ આપો
 • 8. Seema  |  ફેબ્રુવારી 26, 2007 પર 7:25 પી એમ(pm)

  Hello.. Its really nice…enjoyed reading..

  જવાબ આપો
 • 9. Hirva Pandya  |  માર્ચ 20, 2007 પર 7:27 પી એમ(pm)

  This gazal is really very beautiful.

  This I read in the magazine ‘KAVITA’ which I liked to read again n again.

  I think this would be very helpful to the one to express the love for someone.
  It is lovely.

  I admire shree Ninad’s creativity.

  Thank you Amit

  જવાબ આપો
 • 10. pinak sanghvi  |  માર્ચ 21, 2007 પર 8:36 એ એમ (am)

  yar ni sath pyar kyare thaee jai che a sallu samjatu nathi. eeshwar kem avu karto hoy che ?

  જવાબ આપો
 • 11. modi jayana  |  માર્ચ 28, 2007 પર 1:54 પી એમ(pm)

  like the hearts in pictues and words both!
  really good one

  જવાબ આપો
 • 12. hiren vyas  |  એપ્રિલ 3, 2007 પર 10:12 એ એમ (am)

  wow….its realy wornderful….

  જવાબ આપો
 • 13. gita joshi  |  એપ્રિલ 6, 2007 પર 9:23 એ એમ (am)

  sundar abhivyaqkti

  જવાબ આપો
 • 14. kalpesh_adesara  |  એપ્રિલ 6, 2007 પર 10:49 એ એમ (am)

  saav khulli notice>>>>>>>>>>>>>>>>>>>>(@ j @)

  જવાબ આપો
 • 15. kinnari borsadia  |  એપ્રિલ 6, 2007 પર 7:42 પી એમ(pm)

  very simple n sobur

  જવાબ આપો
 • 16. naraj  |  એપ્રિલ 9, 2007 પર 11:02 એ એમ (am)

  atisundar…………keep it up.

  જવાબ આપો
 • 17. tanmay vaishnav  |  એપ્રિલ 10, 2007 પર 2:55 પી એમ(pm)

  ninad, tu pdm ma hato ej ne ?1993 ?

  જવાબ આપો
 • 18. tanmay vaishnav  |  એપ્રિલ 10, 2007 પર 2:56 પી એમ(pm)

  hu notice board ma tari kavitao vachto

  જવાબ આપો
 • 19. ninad adhyaru  |  એપ્રિલ 16, 2007 પર 1:24 પી એમ(pm)

  ha tanmay,thank you.

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


મને ગમતાં કાવ્યોનું અમી ઝરણું

મિત્રગણ

 • 282,307 અમીનજરું

દિવસવાર ટપાલ

ફેબ્રુવારી 2007
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 1234
567891011
12131415161718
19202122232425
262728  

%d bloggers like this: