દિલનું શું થયું ? – બરકત વિરાણી ‘બેફામ’.

ફેબ્રુવારી 18, 2007 at 7:41 પી એમ(pm) 12 comments

મરે ભલેને ત્યાંથી ઊઠીને જવું પડ્યું,
એ તો કહો કે આપની મહેફિલનું શું થયું ?

નૌકા તો ખેર ડૂબી ગઇ છે તૂફાનમાં,
એની હવે ફિકર છે કે સાહિલનું શું થયું ?

પહોંચ્યો નથી હું એની ફિકર થાય છે મને,
જ્યાં પહોંચવું છે મારી એ મંઝિલનું શું થયું ?

‘બેફામ’ મેં તો કોઇને આપી દીધું હતું,
કોને ખબર છે ત્યાર પછી દિલનું શું થયું ?

Entry filed under: ગઝલ.

પ્રેમ – આહમદ મકરાણી. જિંદગીમાં – જયંત વસોયા.

12 ટિપ્પણીઓ Add your own

  • 1. ધવલ  |  ફેબ્રુવારી 19, 2007 પર 12:58 એ એમ (am)

    મરે ભલેને ત્યાંથી ઊઠીને જવું પડ્યું,
    એ તો કહો કે આપની મહેફિલનું શું થયું ?

    – સરસ !

    જવાબ આપો
  • 2. વિવેક  |  ફેબ્રુવારી 19, 2007 પર 7:29 પી એમ(pm)

    ‘બેફામ’ મેં તો કોઇને આપી દીધું હતું,
    કોને ખબર છે ત્યાર પછી દિલનું શું થયું ?

    – એક શેર યાદ આવી ગયો… કોનો છે એ યાદ નથી આવતું:

    આ દિલ અર્પણ કરી દીધું કોઈને એટલા માટે,

    કે મોત આવે તો કહી શકું કે મિલ્કત પરાઈ છે…

    જવાબ આપો
  • 3. pravinash1  |  માર્ચ 2, 2007 પર 12:36 એ એમ (am)

    ‘બેફામ’ આપ્યા પછી શું ચીંતા
    દિલનું જે થવાનું હતુ તે થયું
    મને ફિકર છે તારું શું થયું?

    જવાબ આપો
  • 4. Rudradutt  |  માર્ચ 18, 2007 પર 4:57 પી એમ(pm)

    mast kam karo 6o bapu lage raho

    જવાબ આપો
  • 5. Jigisha  |  એપ્રિલ 6, 2007 પર 10:26 પી એમ(pm)

    very nice. I dont read many ghazals but its really nice touches ur heart.

    બેફામ’ મેં તો કોઇને આપી દીધું હતું,
    કોને ખબર છે ત્યાર પછી દિલનું શું થયું ?

    aa panktio bahu j gami

    જવાબ આપો
  • 6. dipankar naik  |  એપ્રિલ 7, 2007 પર 2:51 પી એમ(pm)

    the makta is really wonderful. amit keep up the nice work.

    જવાબ આપો
  • 7. naraj  |  એપ્રિલ 9, 2007 પર 10:57 એ એમ (am)

    befam ni sundar …….gazal amitbhai abhar……..

    જવાબ આપો
  • 8. sohel momin  |  ઓગસ્ટ 22, 2007 પર 1:39 પી એમ(pm)

    su kahu kai samjatu nathi tame badhani pida kevi rite samji locho
    very good gazal lakho ane bato duniya ne ke ek hu j nathi pagal aa duniya ma]

    જવાબ આપો
  • 9. mohit rathod  |  મે 6, 2013 પર 5:50 પી એમ(pm)

    Nice1… Keep it up.:)

    જવાબ આપો
  • 10. kamlesh patel  |  મે 23, 2013 પર 10:51 એ એમ (am)

    very nice. many mor……….

    જવાબ આપો
  • 11. kishan  |  સપ્ટેમ્બર 9, 2013 પર 6:40 પી એમ(pm)

    wah befar sir wah…
    Tamari gazalo j mari ekant no saharo bani 6e…

    જવાબ આપો
  • 12. kishan  |  સપ્ટેમ્બર 9, 2013 પર 6:44 પી એમ(pm)

    me 2 line lakhva try karyo 6e game to kehjo mitro…

    ” Emana patro vanchine khush thayo hato,
    Nahoti khabar k e sabdo mari shayari bani jase..!! “

    જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


મને ગમતાં કાવ્યોનું અમી ઝરણું

મિત્રગણ

  • 282,346 અમીનજરું

દિવસવાર ટપાલ

ફેબ્રુવારી 2007
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 1234
567891011
12131415161718
19202122232425
262728  

%d bloggers like this: