દરિયો – પન્ના નાયક.
ફેબ્રુવારી 21, 2007 at 6:58 પી એમ(pm) 1 comment
નિજાનંદમાં
ગેલતી વિહરતી દેખાતી
માછલીએ
એવાં તે કેટલાં આંસુ સાર્યા હશે
કે ખારો ખારો થઇ ગયો
આખો દરિયો ?
Entry filed under: કવિતા.
ફેબ્રુવારી 21, 2007 at 6:58 પી એમ(pm) 1 comment
નિજાનંદમાં
ગેલતી વિહરતી દેખાતી
માછલીએ
એવાં તે કેટલાં આંસુ સાર્યા હશે
કે ખારો ખારો થઇ ગયો
આખો દરિયો ?
Entry filed under: કવિતા.
1.
shivshiva | ફેબ્રુવારી 23, 2007 પર 3:55 પી એમ(pm)
સાચી વાત