આ છોકરીઓ ગજબની ચીજ છે – નિનાદ અધ્યારુ.

માર્ચ 8, 2007 at 9:34 પી એમ(pm) 41 comments

ચિત્ર :   ભાટી એન.

આ છોકરીઓ ગજબની ચીજ છે !
છંછેડો એને તો સૂરજ છે કાળઝાળ
            આઘેથી જુઓ તો ઇદ છે !

આંખો જાણે કે એની હેલોજન લાઇટ,
            અને નજરો જાણે કે એની ચાકુ,

બુક્કાની બાંધીને સ્કૂટર ચલાવે જાણે
            ઘોડા પર ચંબલનો ડાકુ !

એક રીતે જુઓ તો સેલ્ફસ્ટાર્ટ આઇટમ
            ને એક રીતે જુઓ તો કીક છે !

ચહેરા પર ખીલ જોઇ અરીસાને ગાળ દે,
            ને વાળ એના ખરતાં તો રોતી,

અંદર-અંદરથી એવી ચોળાયા કરતી કે
            હું પેલા આવી તો ન્હોતી !

ચાલુ-બંધ ચાલુ-બંધ થાતી આ છોકરીઓ
            જાણે કોઇ ઇલેકટ્રીક સ્વીચ છે !

એની કોઇ બહેનપણી સાથે હું બોલું
            તો એને દિલ પડતાં ઉઝરડાં,

મારે તો શું ! હું તો હાંઇકે રાખું,
            વગર દોરીના ફેરવું ભમરડાં !

રહેવા દે ભઇલા, એ એમ નહિ માને,
            એને રાજી કરવાની એક રીત છે !

સાભાર   :   નિનાદ અધ્યારુ.

Entry filed under: કવિતા.

ગુલાલ રાખે છે – આશ્ર્લેષ ત્રિવેદી. રમવું હોય તો – સુરેશ દલાલ.

41 ટિપ્પણીઓ Add your own

  • 1. jina  |  માર્ચ 9, 2007 પર 3:48 પી એમ(pm)

    Amit….!! Do YOU also think like this?? i guess you should also post something countering this… what say?

    જવાબ આપો
  • 2. arpita shah  |  માર્ચ 9, 2007 પર 7:36 પી એમ(pm)

    hu pahela aavi to nahoti ! ekdam saachi vaat ! maja padi gai ninadbhai !

    જવાબ આપો
  • 3. Prashant Solanki  |  માર્ચ 9, 2007 પર 7:47 પી એમ(pm)

    fact, it is really happen with all the girls !!!!
    Enjoy boys!!!
    Ninadbhai keep it up !

    જવાબ આપો
  • 4. Shilpa dave  |  માર્ચ 9, 2007 પર 8:04 પી એમ(pm)

    This poetry tuch my heart , i appreciated and thought of my past memoreis which describe in a small poetry. I am the same which you describe in your poetry. _____!

    જવાબ આપો
  • 5. tejas hada  |  માર્ચ 9, 2007 પર 9:26 પી એમ(pm)

    oh my god…………………..! thats it………..!!!!!!!!!!

    જવાબ આપો
  • 6. manisha  |  માર્ચ 9, 2007 પર 9:43 પી એમ(pm)

    WE BOTH ENJOYED THE POETRY…..VERY VERY LIVE AND TRUTHFUL TOO…….MITUL AND MANISHA

    જવાબ આપો
  • 7. sanjay jetpariya  |  માર્ચ 10, 2007 પર 10:13 એ એમ (am)

    wow!!!! very nice. wah wah. haju kai navu lakho ne jaldi…. waiting for your new geet please take seriously. ok

    જવાબ આપો
  • 8. pravinash1  |  માર્ચ 10, 2007 પર 6:46 પી એમ(pm)

    અને એ રીત જેને વરી તેની આ જગે જીત છે
    વરના જીંદગી સૂકી અગર ડોલતી ભીંત છે

    You know GIRLS very well.

    જવાબ આપો
  • 9. nishad  |  માર્ચ 10, 2007 પર 8:58 પી એમ(pm)

    very good something new

    જવાબ આપો
  • 10. Umesh & Mital  |  માર્ચ 10, 2007 પર 10:35 પી એમ(pm)

    very good
    we all read this maja avi gai

    જવાબ આપો
  • 11. nilam doshi  |  માર્ચ 11, 2007 પર 3:38 પી એમ(pm)

    આઘેથી જુઓ તો ઇદ છે.

    નજીક ન જતો હો..!!

    જવાબ આપો
  • 12. shivshiva  |  માર્ચ 13, 2007 પર 4:04 પી એમ(pm)

    રહેવા દે ભઇલા, એ એમ નહિ માને,
    એને રાજી કરવાની એક રીત છે !

    આટલું બધું કહી દીધું તો રાજી કરવાની રીત કહી દો તો બિચ્ચારો અમિત ગોથા ન ખાય !!!!!!!!!!

    જવાબ આપો
  • 13. DINESH GAJJAR  |  માર્ચ 16, 2007 પર 9:14 એ એમ (am)

    Good thoughts…

    Congrates….

    જવાબ આપો
  • 14. pranav mehta  |  માર્ચ 17, 2007 પર 9:27 પી એમ(pm)

    i read first time poetry like this !
    really enjoyed it by heart………….!
    pls compose the poetry.
    i would like to listen it ………!
    by heart………….!

    જવાબ આપો
  • 15. DARSHIT TANNA  |  માર્ચ 17, 2007 પર 9:31 પી એમ(pm)

    aau…………..aau……………..aau……………..
    jordaar bhai jordaar
    jamavat che bhai

    જવાબ આપો
  • 16. alkesh shingala  |  માર્ચ 17, 2007 પર 9:43 પી એમ(pm)

    i dont like gujarati literature but i liked this one !

    જવાબ આપો
  • 17. કસુંબલ રંગનો વૈભવ  |  માર્ચ 18, 2007 પર 4:31 પી એમ(pm)

    what this one? it”s not a gujarati literature………alkeshbhai

    જવાબ આપો
  • 18. Hirva Pandya  |  માર્ચ 20, 2007 પર 7:17 પી એમ(pm)

    It’s really fascinating.
    It touched the bottom of my heart.
    I only heard good about you, but now I’ve experienced it.

    I have read your poems in a no. of magazines such as ‘KAVITA’,’PARAB’,’KAVI LOK’,’DHABAK’ etc.they r fabulous.

    In Ahmedabad,I heard your gazal ‘ Dhandho na koi gamto na naukri game chhe , ke jyar thi amone ek chhokri game che…… in the voice of gazal singer,Nayan Pancholi. I still remember it.

    All of your poems are wonderful and I am eagerly waiting for your next coming poems.

    Thank you Amit.

    જવાબ આપો
  • 19. sagarika  |  માર્ચ 22, 2007 પર 10:55 એ એમ (am)

    KHOOOOOB MAJJJA AAVI !!!!!!!! AA LITI VANCHI NE TO KHUB HASAVU AAVIYU “બુક્કાની બાંધીને સ્કૂટર ચલાવે જાણે
    ઘોડા પર ચંબલનો ડાકુ !”
    VERY FUNNY !!!!!

    જવાબ આપો
  • 20. dipti radiya  |  માર્ચ 22, 2007 પર 2:57 પી એમ(pm)

    kya kya thi shodhi avo cho amitbhai ?
    jara hatke!
    congrats.

    જવાબ આપો
  • 21. Kunal Parekh  |  માર્ચ 27, 2007 પર 10:04 એ એમ (am)

    amazing… મઝા પડી ગઈ અમિતભાઈ…..

    ચાલુ-બંધ ચાલુ-બંધ થાતી આ છોકરીઓ
    જાણે કોઇ ઇલેકટ્રીક સ્વીચ છે !

    ઘણી વાર ખોટકાઈ પણ જાય છે…. વાયરમેન ને બોલાવવો પડે છે….
    🙂

    જવાબ આપો
  • 22. tushar rangani  |  માર્ચ 28, 2007 પર 8:44 એ એમ (am)

    good good good

    જવાબ આપો
  • 23. rachana mehta  |  માર્ચ 28, 2007 પર 2:00 પી એમ(pm)

    badhi chokariyo aavi na hoi hoooooo

    જવાબ આપો
  • 24. Ami  |  માર્ચ 29, 2007 પર 7:07 પી એમ(pm)

    Waah Amitbhaai waah …

    Majaa majaa aavi gai …

    આંખો જાણે કે એની હેલોજન લાઇટ,
    અને નજરો જાણે કે એની ચાકુ, gals – take this one easy…

    Khub khub abhinanadan Ninaadji

    A

    જવાબ આપો
  • 25. Avinash Shah  |  માર્ચ 30, 2007 પર 12:53 પી એમ(pm)

    Mara haday ni vat tame shabdo ma utari.
    Kharekhar maza aavi gai.
    It’s relay true with my all girlfriends.
    With best wishes. Keep It Up!

    જવાબ આપો
  • 26. hiren vyas  |  એપ્રિલ 3, 2007 પર 10:04 એ એમ (am)

    ચહેરા પર ખીલ જોઇ અરીસાને ગાળ દે,
    ને વાળ એના ખરતાં તો રોતી,
    ekdam sachit vaat che.

    always there is something new in your poetry, and its based on reality.

    good good go ahead…………

    જવાબ આપો
  • 27. mansi shah  |  એપ્રિલ 4, 2007 પર 4:34 પી એમ(pm)

    arre! this is not fair. what do you think…we are self start items?

    kick eni j vage chhe je dil thi ane sacho try kare chhe.

    but anyway, very nice…really.

    જવાબ આપો
  • 28. zarna kacha  |  એપ્રિલ 4, 2007 પર 5:19 પી એમ(pm)

    are ninadbhai aa badhu shu chhe?

    g o o d

    જવાબ આપો
  • 29. pravinash1  |  એપ્રિલ 5, 2007 પર 7:12 પી એમ(pm)

    છોકરીઓ ને ચીજ ન કહો
    એ તો જીવતું જાગતું સંગીત છે
    ગમે તો સુરીલું નહીતો
    ઘોંઘાટ છે.

    જવાબ આપો
  • 30. Kartik Mistry  |  એપ્રિલ 6, 2007 પર 12:22 એ એમ (am)

    સરસ! મજા આવી ગઇ. કોલેજના દિવસો યાદ આવી ગયા.. આખો દિવસ છોકરીઓની વાતો કરવાની જે મજા પડતી હતી.. 😉

    જવાબ આપો
  • 31. tanmay vaishnav  |  એપ્રિલ 10, 2007 પર 2:53 પી એમ(pm)

    super duper hiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiit…….!

    જવાબ આપો
  • 32. vimal shihora  |  એપ્રિલ 12, 2007 પર 11:46 એ એમ (am)

    ye baat hai………………!

    જવાબ આપો
  • 33. apurva joshipura  |  એપ્રિલ 16, 2007 પર 10:13 પી એમ(pm)

    bapore to chambal na dakuj laage che…!

    જવાબ આપો
  • 34. Keyur  |  એપ્રિલ 23, 2007 પર 1:54 એ એમ (am)

    This is awesome !!!
    Really appreciate your word sense.
    Keep posting
    ( remember someone is always appreciating your work)

    જવાબ આપો
  • 35. nishant pandit  |  એપ્રિલ 26, 2007 પર 9:52 પી એમ(pm)

    line a line superb

    જવાબ આપો
  • 36. vishal jani  |  ઓક્ટોબર 11, 2007 પર 9:40 એ એમ (am)

    Wow,
    Very nice

    જવાબ આપો
  • 37. jeegar  |  એપ્રિલ 21, 2008 પર 2:12 પી એમ(pm)

    chhokri aek bet chhe,
    kyarek six to kyarek out!

    જવાબ આપો
  • 38. Bhavesh Sutariya  |  એપ્રિલ 22, 2008 પર 6:21 પી એમ(pm)

    chokari o thi 2ful aagha sara..

    જવાબ આપો
  • 39. Bhavesh  |  એપ્રિલ 22, 2008 પર 8:18 પી એમ(pm)

    chokari very nice to look
    chokari very hot to touch

    જવાબ આપો
  • 40. tejas  |  સપ્ટેમ્બર 4, 2008 પર 2:38 પી એમ(pm)

    its great. pan tene raji rakhavaani rit to kaho 🙂

    જવાબ આપો
  • 41. atuljaniagantuk  |  નવેમ્બર 7, 2008 પર 11:30 પી એમ(pm)

    સમજી સમજાય ના વર્ણવી શકાય ના,
    નર વિંધાય મૃગનયની ના નયણે
    દુર રહેવાય ના પાસ જઈ શકાય ના,
    ઘાયલ મરિજ ની કોઈ દવા થાય ના
    ચેતતા રહેવું આ લક્કડિયા લાડવાથી,
    ખાધા વિણ આસ છે ને ખાધે નિઃશ્વાસ છે

    જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


મને ગમતાં કાવ્યોનું અમી ઝરણું

મિત્રગણ

  • 282,346 અમીનજરું

દિવસવાર ટપાલ

માર્ચ 2007
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 1234
567891011
12131415161718
19202122232425
262728293031  

%d bloggers like this: