એક છોકરી ગમે છે ! – નિનાદ અઘ્યારુ.

April 27, 2007 at 12:15 am 42 comments

ધંધો ન કોઇ ગમતો, ના નોકરી ગમે છે,
કે જ્યારથી, અમોને એક છોકરી ગમે છે !

એનો જ એક ચહેરો ઘૂમ્યાં કરે મગજમાં,
ના ઘર મને ગમે છે, ના ઓસરી ગમે છે !

ટી શર્ટ, જીન્સ પહેરેલી, બહેનપણીઓ વચ્ચે –
પંજાબી ડ્રેસ સાદો, ને ઓઢણી ગમે છે.

બાબત એ ગૌણ છે કે, એમાં લખેલ શું છે,
રાખે ગુલાબ જેમાં, એ ચોપડી ગમે છે.

સખીઓની સંગ જ્યારે એ ખાય શીંગ ખારી,
ફેંકે છે જે અદાથી, એ ફોતરી ગમે છે !

‘નિનાદ’ લાગણીના એ કાર્ડનું કરે શું ?
એને તો લાલ-લીલી કંકોતરી ગમે છે !

સાભાર  :   નિનાદભાઇ.

Advertisements

Entry filed under: ગઝલ.

ઉંમર – જગદીશ વ્યાસ. તપસ્યા – જશુબહેન બકરાણીયા.

42 Comments Add your own

 • 1. chetu  |  April 27, 2007 at 1:55 am

  એટલે તો સગાઇ કરાવી આપી..!!!! ને હવે લાલ-લીલી કંકોતરી છપાવિશું…

  Reply
 • 2. રાજીવ  |  April 27, 2007 at 7:10 am

  ના ઘર મને ગમે છે, ના ઓસરી ગમે છે !
  Good…!

  Reply
 • 3. કુણાલ  |  April 27, 2007 at 9:05 am

  સખીઓની સંગ જ્યારે એ ખાય શીંગ ખારી,
  ફેંકે છે જે અદાથી, એ ફોતરી ગમે છે !

  સરસ… 🙂

  Reply
 • 4. shivshiva  |  April 27, 2007 at 9:37 am

  ક્યા બાત હૈ! ક્યા અદા હૈ!
  મઝા આ ગઈ.
  અમિત અને પૂર્વીને ખૂબ અભિનંદન

  પૂર્વી એક ખૂબ કર્ણપ્રિય રાગ અને થાટ છે. સંગીતની દુનિયામાં.
  બસ એવાં જ ગણગણતાં રહેજો પૂર્વી

  Reply
 • 5. Kartik Mistry  |  April 27, 2007 at 10:36 am

  સરસ!

  Reply
 • 6. RAHUL  |  April 27, 2007 at 10:43 am

  Marvelous, Wow!

  ધંધો ન કોઇ ગમતો, ના નોકરી ગમે છે,
  કે જ્યારથી, અમોને એક છોકરી ગમે છે !

  બાબત એ ગૌણ છે કે, એમાં લખેલ શું છે,
  રાખે ગુલાબ જેમાં, એ ચોપડી ગમે છે.

  Congrats.

  RAHUL SHAH – SURAT

  Reply
 • 7. naraj  |  April 27, 2007 at 11:10 am

  sundar amitbhai……..

  Reply
 • 8. વિવેક  |  April 27, 2007 at 11:45 am

  નિનાદ અધ્યારુની આ ગઝલ વાંચતાની સાથે ગમી જાય એવી છે…

  ..અને હા, અમિતભાઈ! આ સગાઈ થઈ ગઈ અને જાણ પણ ન કરી? ખૂબ ખૂબ અભિનંદન, બંનેને! અંતઃકરણપૂર્વકની શુભેચ્છાઓ….

  Reply
 • 9. Gira  |  April 27, 2007 at 12:27 pm

  Congratulations for your engagement.

  Reply
 • 10. feketefene  |  April 27, 2007 at 5:36 pm

  *****
  ****
  ***
  **
  *
  http://feketefene.wordpress.com/2007/04/26/ignite-rocks/
  GOOD MUSIC! Check it out!

  Reply
 • 11. ઊર્મિસાગર  |  April 27, 2007 at 6:02 pm

  આજ કી તાઝા ખબર!!

  રાજકોટથી ઉપલેટા સુધીનો ટેલિફોનીક ટ્રાફિક જામ!

  ઓલી રાજકોટની ગોરી ને આ ઉપલેટાનો છોરો,
  કોના ફળ્યાં આ વ્રતો આખરે, એ તો કો’ક બોલો?
  થઇ તૈયાર બેઠાં અમેય, જવા કે’દાડનાં જાનમાં,
  બોલો ભાઇ બોલો, ક્યારે હવે વગડાવો છો ઢોલો?

  🙂

  Reply
 • 12. ઊર્મિસાગર  |  April 27, 2007 at 6:07 pm

  અને અમિત, આજે પ્રસંગોપાત કેવું સુંદર ગીત પણ તેં શોધી કાઢ્યું (કે તારા શબ્દોનો ખર્ચ પણ બચી ગયો!)! 😀

  ફરીથી, ખુબ ખુબ અભિનંદન અને અંતરની શુભકામનાંઓ, તને અને પૂર્વીને!!

  Reply
 • 13. Nirav Dave  |  April 27, 2007 at 7:16 pm

  U R sooooooooo lucky that u find ur perfect girl,
  good ludk NINAD BHAI.

  Reply
 • 14. Prashant  |  April 27, 2007 at 8:45 pm

  congrates to Ninad(Nanbha)!

  Keep it up !!

  Reply
 • 15. વિશ્વદીપ બારડ  |  April 27, 2007 at 9:14 pm

  સખીઓની સંગ જ્યારે એ ખાય શીંગ ખારી,
  ફેંકે છે જે અદાથી, એ ફોતરી ગમે છે !

  Remind me , some college-days !! very nice

  Reply
 • 16. Mrugesh Shah  |  April 27, 2007 at 10:18 pm

  નિનાદભાઈ, ખૂબ સુંદર કૃતિ.

  આપને અસ્મિતાપર્વમાં પણ સાંભળવાનો લ્હાવો મળ્યો.

  ધન્યવાદ અમિતભાઈ. આખરે ઘોડે ચઢવાના દિવસો આવી ગયા ! સગાઈની ખૂબ ખૂબ વધાઈ.

  Reply
 • 17. ATUL RAO  |  April 28, 2007 at 2:08 am

  jami gayu… bhai..bhai

  Reply
 • 18. Amit pisavadiya  |  April 28, 2007 at 11:24 pm

  સર્વે મિત્રોનો ખૂબ ખૂબ આભાર…

  Reply
 • 19. ninad adhyaru  |  April 29, 2007 at 9:43 am

  ((((((((((((((((((((((((((((((((((((((((((((((((((((((((((((((((((((((((((((((((T H A N K S TO ALL
  ))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))

  Reply
 • 20. nilam doshi  |  April 29, 2007 at 1:24 pm

  હવે ધંધો કે નોકરી ન જ ગમે ને?છોકરી ગમી ગયા પછી.ખૂબ ખૂબ અભિનન્દન.કાલે ફોનથી અને આજે જાહેરમાં.કાવ્ય પણ અનુરૂપ જ શોધી કાઢયું હો.
  પૂર્વીને સંભળાવ્યુ કે નહીં?બાકી થોડુ હોય?બરાબરને?રાજકોટનો પાઆઅસ કઢાવી લેજે.!!!હમણાં રાઅજકોટમાં બીઝનેસનું કામ વધી ગયુ છે ને?

  ખૂબ ખૂબ શુભેચ્છાઓ સાથે આશીર્વાદ.
  જાન મૉટી થઇ જશે હો.! અને હું ને નીલાબેન તો કાવ્યો ગાતા ગાતા જ આવીશું.!!!!!!!

  Reply
 • 21. Nilesh Vyas  |  April 29, 2007 at 8:03 pm

  Congrets !!!

  but u hv to inform us… we’ll give u mega party

  Reply
 • 22. hemantpunekar  |  April 29, 2007 at 10:51 pm

  સુંદર રચના છે! વાહ નિનાદભાઈ, મજા આ ગયા!

  Reply
 • 23. ધવલ  |  April 30, 2007 at 12:21 am

  Congratulatons ! Amit …. all the best for the life ahead of you !

  Reply
 • 24. સુરેશ જાની  |  મે 1, 2007 at 2:54 am

  દાદાને પાટે બેસાડવાનાને? ઘરડા ગાડા વાળે.

  Reply
 • 25. Chandraakant Dalal  |  મે 11, 2007 at 12:01 am

  enjoyed….maza aavi gayee…

  Reply
 • 26. pravina Kadakia  |  મે 11, 2007 at 9:48 pm

  એ છોકરી માત્ર ગમે છે કે ઘરમાં પણ છે?

  Reply
 • 27. પ્રતીક નાયક  |  મે 18, 2007 at 3:19 pm

  અરે...મને તો એના ગજરા ના ફુલો ની સુવાસ ગમે છે.

  Reply
 • 28. gadya  |  મે 21, 2007 at 6:16 pm

  aa tat hun ane pale tat tun, vach man che pur n iaad,
  aapna beu na khetar vachhe dharam ni kantali vad

  lage raho….

  narendra bajaj, paldi, amdavad

  Reply
 • 29. gita joshi  |  મે 24, 2007 at 2:27 pm

  good emotions,,,,,,,,,,,,,,,,,,,by,,,,,,,,,,,,heart,,,,,,,,,,,
  good liking !

  Reply
 • 30. Amit Patel  |  મે 25, 2007 at 12:54 pm

  vah Amitkumar tame mara nameri cho you aer realy beauti

  Reply
 • 31. prashant sathwara  |  June 8, 2007 at 2:26 pm

  sundar ati sundar, maja aavi gayi ane bhai aa vanchi ne to farithi prem ma padi javanu mann thyi gayu

  nice nice keep it up………

  Reply
 • 32. bhargav  |  July 25, 2007 at 7:16 pm

  aa tat hun ane pale tat tun, vach man che pur n iaad,
  aapna beu na khetar vachhe dharam ni kantali vad

  lage raho….

  Reply
 • 33. Kishan  |  November 13, 2007 at 2:24 pm

  Fantastik kruti banavi chhe…

  keep it up….

  Reply
 • 34. manish shah  |  January 29, 2008 at 4:34 pm

  simply gr8.

  Reply
 • 35. shaill2vaghela  |  February 27, 2008 at 3:13 pm

  Nokari gami gai chhokari gami gai ane athi vadhare aapni aa gazal gami gai

  Reply
 • 36. alpesh  |  February 28, 2008 at 12:40 pm

  bahut sars se

  Reply
 • 37. sandip  |  April 21, 2008 at 4:11 pm

  ધંધો ન કોઇ ગમતો, ના નોકરી ગમે છે,
  કે જ્યારથી, અમોને એક છોકરી ગમે છે !

  બાબત એ ગૌણ છે કે, એમાં લખેલ શું છે,
  રાખે ગુલાબ જેમાં, એ ચોપડી ગમે છે
  aa vakyo dil ma karnt pasar kari gaya.
  thanks amit

  Reply
 • 38. Amit Patel  |  January 10, 2009 at 4:28 pm

  Really a very nice.
  Perfect presentation of feelings.

  Reply
 • 39. hiren  |  મે 10, 2009 at 12:31 pm

  bhai mazzzza aavi gai

  Reply
 • 40. bharat suchak  |  મે 18, 2009 at 2:22 pm

  kya bat he bahut khub maza avigayi

  Reply
 • 41. BHARAT SUCHAK  |  મે 24, 2009 at 5:28 pm

  prem ni vat j nirali hoi che aa kavita sabhali ne mari ake kavita yad avi gayi
  પ્રેમમા
  ઝનુને પ્રેમમા કઇ કહેવાય ગયુ

  જાહેર મા I LOVE YOU કહેવાય ગયુ

  તુ ટૉકસે એવો હતો ડર પણ,

  તારાથી પણ I LOVE YOU કહેવાય ગયુ

  આજકાલ હુ ચાલતો નથી જમીન પર

  સુ તમે જોયો મને આકાસ મા?

  હાથમા જો હાથ હોય તારો

  સ્વર્ગ ની છે ક્યા જરુર !!!!!!!!!!!!!!

  હુ ઉડૂ જને આકાસ મા?

  ભરત સુચક

  Reply
 • 42. Somnath Temple  |  June 3, 2009 at 3:22 pm

  Hi Friend,

  I read lots of your intersting posting from few days at this blog.

  Find here one another things,that now u engaged.

  Congratulation

  Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


મને ગમતાં કાવ્યોનું અમી ઝરણું

મિત્રગણ

 • 211,298 અમીનજરું

દિવસવાર ટપાલ

April 2007
M T W T F S S
« Mar   May »
 1
2345678
9101112131415
16171819202122
23242526272829
30  

%d bloggers like this: