તપસ્યા – જશુબહેન બકરાણીયા.
એપ્રિલ 30, 2007 at 11:11 પી એમ(pm) 7 comments
વરસોની મારી તપસ્યા આજે ફળી છે,
જુઓ આંગણે જ શુભ ઘડી મળી છે.
ઓ ! હ્રદય તું કેમ કરીને સાચવીશ,
લાગણીઓ ફાંટો ભરી ભરીને મળી છે.
મનુષ્ય હું પણ હતો સાવ અલ્પ સમો,
પૂર્ણની પૂર્ણતા તેમાં ભળી છે.
સંતુષ્ટ છું ‘જશુ’ ખુબ અંદર બહાર,
મને બે અમી ભરેલી આંખડી મળી છે.
વરસોની મારી તપસ્યા આજે ફળી છે,
જુઓ આંગણે જ શુભ ઘડી મળી છે.
સાભાર : જશુબહેન ( કવિતાનું સરનામું : સંપાદન: ડૉ. કૃપા ઠાકર )
Entry filed under: કવિતા.
1.
ઊર્મિસાગર | મે 1, 2007 પર 11:53 પી એમ(pm)
ઓ ! હ્રદય તું કેમ કરીને સાચવીશ,
લાગણીઓ ફાંટો ભરી ભરીને મળી છે.
આ પંક્તિ ઘણી ગમી…
પણ ત્રીજી પંક્તિમાં તો ‘પૂર્વીની પૂર્ણતા તેમાં ભળી છે’… એમ જ આવે ને? 🙂
એમે ય આજકાલ તારી કવિતાની પસંદગીઓ તો આવી જ હોય ને!!!
2.
shivshiva | મે 16, 2007 પર 10:43 એ એમ (am)
પૂર્વીને કહેજે કે હવે
તુ હી તુ દેખાય છે મને
તારી આંખનો અફીણી તારા બોલ્નો બંધાણી
તારા રૂપની પૂનમનો પાગલ એકલો
3.
વિશ્વદીપ બારડ | મે 17, 2007 પર 6:45 પી એમ(pm)
વરસોની મારી તપસ્યા આજે ફળી છે,
જુઓ આંગણે જ શુભ ઘડી મળી છે.
રામ આવે આંગણે..ચાખેલા બોર આપે !
તપસ્યાના તપ આજે ફળે..
એવી સુંદર ઘડી આજ આવે!!
4.
nimesh bakrania | મે 25, 2007 પર 8:11 પી એમ(pm)
mrs.bakraniya you are the excelente poet in the wrold.from my side.i think you are the woman who gain the all.which illustreted and read in your poetry.
5.
Dipak Bakrania | જાન્યુઆરી 18, 2008 પર 8:23 એ એમ (am)
Good
6.
radha | ફેબ્રુવારી 12, 2008 પર 10:08 પી એમ(pm)
goood, exellect and v.v.v.bad
7.
radha | ફેબ્રુવારી 12, 2008 પર 10:09 પી એમ(pm)
i m going to sleep