કોઇ પ્રીત કરી તો જાણે ! – મહેન્દ્ર વ્યાસ ‘અચલ’

મે 21, 2007 at 12:41 એ એમ (am) 13 comments

                       

સાભાર  :  કિશોરભાઇ રાવળ

                         કોઇ પ્રીત કરી તો જાણે !
અંતરમાં આ શીતળ અગનને કોઇ ભરી તો જાણે ! કોઇ… 

                        દિવસ ઊગ્યે બેચેન રહેવું,
                        રાત પડ્યે મટકું ના લેવું,
                        ખોવાયા ખોવાયા જેવી,
                        પળપળને વિસરાવી દેવી ;
જીવતેજીવત આમ જીવનમાં કોઇ મરી તો જાણે ! કોઇ… 

                        દુનિયાની તીરછી દૃષ્ટિમાં,
                        વેધક વાણીની વૃષ્ટિમાં, 
                        મસ્ત બનીને ફરતાં રે’વું, 
                        મનનું કૈં મન પર ના લેવું,
ખુલ્લે પગ કંટકભર પથ પર કોઇ ફરી તો જાણે ! કોઇ… 

                        મોજાંઓના પછડાટોથી,
                        ઝંઝાનિલના આઘાતોથી,
                        નૌકા જ્યાં તૂટી પણ જાયે
                        સાગર જ્યાં રૂઠી પણ જાયે,
એવા ભરસાગરમાં ડૂબી કોઇ તરી તો જાણે !… 

                        કોઇ પ્રીત કરી તો જાણે !

Entry filed under: કવિતા.

એક ચહેરો – નિનાદ અધ્યારુ. સ્મરણ – સૌપ્રિય સોલંકી “શૈલ”

13 ટિપ્પણીઓ Add your own

 • 1. jayshree  |  મે 21, 2007 પર 8:56 પી એમ(pm)

  લગભગ વર્ષ પહેલા મોરપિચ્છ પર મુકેલું ગીત આજે ફરીથી વાંચવાની મજા આવી.

  જવાબ આપો
 • 2. shivshiva  |  મે 22, 2007 પર 9:19 એ એમ (am)

  જો મૈં એસા જાનતી પ્રીત કીએ દુઃખ હોય

  કાંઈ આવી જ હાલત થઈ ગઈ છે ભાઈ અમીત તમારી.

  જવાબ આપો
 • 3. pravinash1  |  મે 23, 2007 પર 7:41 પી એમ(pm)

  પ્રિત કરે ને આહ ના ભરે
  એ દર્દ રહે ના અજાણ્યું
  અ જિવન છે ઘડી બે ઘડી
  બસ પ્રિત કરીને માણ્યું

  જવાબ આપો
 • 4. પ્રતીક નાયક  |  મે 24, 2007 પર 11:15 એ એમ (am)

  "કોઇ પ્રીત કરી તો જાણે !"

  ... સાચી વાત છે...કે કોઇ પ્રીત કરી તો જાણે

  જવાબ આપો
 • 5. Miheer shah  |  મે 25, 2007 પર 10:41 એ એમ (am)

  આ ગ ઝલ મે હમણા આક્રુતિ આલ્બમ મા
  મન હર ઉદાસ ના આવી છે…

  જવાબ આપો
 • 6. naraj  |  મે 26, 2007 પર 9:48 એ એમ (am)

  gana divas pachi vanchava mali

  જવાબ આપો
 • 7. mrugesh  |  મે 31, 2007 પર 9:56 પી એમ(pm)

  અમિતભાઈ અત્યારે તો તમને આવું બધું થશે. ગભરાવું નહિ. થોડા સમય પછી સારું થઈ જશે હોં !!

  જવાબ આપો
 • 8. diltoota  |  જૂન 10, 2007 પર 5:06 એ એમ (am)

  વાહ ! શુઁ વાત કરી. ખરેખર પ્રીત કર્યા પછી શુ થાઈ છે તે ઓહ !!!!!!

  જવાબ આપો
 • 9. Gira  |  જૂન 16, 2007 પર 1:49 પી એમ(pm)

  sorry i can’t write in gujarati but i want to share this.

  Chhichhra nirma hoy shu navu?
  Tarava to majdhare javu,
  Aur ganama hoy shu gavu?
  Geet gavu to PREET nu gavu.

  જવાબ આપો
 • 10. D.G.Chaudhari  |  જુલાઇ 13, 2007 પર 12:17 પી એમ(pm)

  Preet karvee e kachapochano marg nathee. Minbatti banvu pade.

  જવાબ આપો
 • 11. D.G.Chaudhari  |  જુલાઇ 13, 2007 પર 12:18 પી એમ(pm)

  Love is not a game but it is a task to sacrifice

  જવાબ આપો
 • 12. chetu  |  જુલાઇ 30, 2007 પર 11:06 એ એમ (am)

  પ્રેમ ના કરી ને જિવવા કરતા,પ્રેમ કરી ને મરવુ બહેતર છે..!

  જવાબ આપો
 • 13. shaill2vaghela  |  ફેબ્રુવારી 27, 2008 પર 3:08 પી એમ(pm)

  this isn a nice poiat thank you

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


મને ગમતાં કાવ્યોનું અમી ઝરણું

મિત્રગણ

 • 282,986 અમીનજરું

દિવસવાર ટપાલ

મે 2007
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 123456
78910111213
14151617181920
21222324252627
28293031  

%d bloggers like this: