ગૂજરાતી :: પંકજ વોરા.

June 29, 2008 at 7:40 pm 5 comments

gandhiji

સફળતાનો પીનકોડ ગૂજરાતી,
સૌ સમસ્યાનો તોડ ગૂજરાતી.

કૈંક અચ્છો કૈંક અળગો ગૂજરાતી,
એકડાનો કરે બગડો ગૂજરાતી.

નમ્રતાનું બોનસાઇ ગૂજરાતી,
સિદ્ધિઓની વડવાઇ ગૂજરાતી.

લોટો લઇને દૈ દે ઘડો ગૂજરાતી,
વખત પડે ત્યાં ખડો ગૂજરાતી.

દુશ્મનને પડે ભારે ગૂજરાતી,
ડૂબતાને બેશક તારે ગૂજરાતી.

એસ્કિમોને ફ્રીજ વેચે ગૂજરાતી,
ક્યાંક કંપની નામે ઢેંચે ગૂજરાતી.

દેશમાં ABC ની હવા ગૂજરાતી,
પરદેશમાં ઓમશ્રી સવા ગૂજરાતી.

પાછાં પગલાં ના પાડે ગૂજરાતી,
કાંકરામાંથી ઘઉં ચાળે ગૂજરાતી.

ફાફડા ઢોકળાં ઘારી ગૂજરાતી,
પાનની સાયબા પિચકારી ગૂજરાતી.

એની ડીંગમાંયે કૈંક દમ ગૂજરાતી,
હર કદમ પર વેલકમ ગૂજરાતી.

મહેમાનનું પહેલું પતરાળું ગૂજરાતી,
છેલ્લે અપનું વાળું ગૂજરાતી.

ગાંધી, મુનશી સરદાર ગૂજરાતી,
ક્ષિતિજની પેલે પાર ગૂજરાતી.

સાભાર :: રેનબસેરા.

Entry filed under: કવિતા. Tags: .

અંતરિયાળ :: લાલજી કાનપરિયા. નામ :: અંકિત ત્રિવેદી

5 Comments Add your own

  • 1. ધવલ  |  June 30, 2008 at 7:15 am

    બહુ સરસ !

    Reply
  • 2. jayeshupadhyaya  |  June 30, 2008 at 11:02 am

    માં ABC ની હવા ગૂજરાતી,
    પરદેશમાં ઓમશ્રી સવા ગૂજરાતી.
    મહેમાનનું પહેલું પતરાળું ગૂજરાતી,
    છેલ્લે અપનું વાળું ગૂજરાતી.
    ગુજરાતી હોવાનો ગર્વ ઉપજાવે એવી કવિતા

    Reply
  • 3. shivshiva  |  July 1, 2008 at 12:03 pm

    હિંમતભેર આગળ વધે ગૂજરાતી.

    Reply
  • 4. Jina  |  July 10, 2008 at 5:54 pm

    Khoob Saras!!

    Reply
  • […] https://amitpisavadiya.wordpress.com/2008/06/29/gujarati/ Categories: અન્ય બ્લોગ ઉપરથી ગમે પ્રતિભાવો (0) Trackbacks (0) પ્રતિભાવ લખો Trackback […]

    Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


મને ગમતાં કાવ્યોનું અમી ઝરણું

મિત્રગણ

  • 208,527 અમીનજરું

દિવસવાર ટપાલ

June 2008
M T W T F S S
« May   Jul »
 1
2345678
9101112131415
16171819202122
23242526272829
30  

%d bloggers like this: