Archive for ઓગસ્ટ 10, 2008

ટહુકાર :: નલિન રાવળ

વસંતની   મોહક   મંજરીથી
ભરી   ભરી
રમ્ય
વનરાઇમાં   શો  !   ટહુકારથી  પર્ણ  છલાવી
મોરલો
પીંછાં   પ્રસારી   કરી   નૃત્ય
ઊતર્યો
મ્હેકી   રહી   કાવ્યની   ભવ્ય   કુંજે,
ફરકી
ઊઠી   પવનની   લહેરે
ફરી

દિગંતમાં   મીટ   ભરી
પ્રસારી
કમનીય પીંછાં
પંખી   ભર્યું   આભ   રણકાવી   કેવો  !
નર્તી   રહ્યો   શો  !   ટહુકાર   વેરતો…

ઓગસ્ટ 10, 2008 at 9:21 પી એમ(pm) 6 comments


મને ગમતાં કાવ્યોનું અમી ઝરણું

મિત્રગણ

  • 280,424 અમીનજરું

દિવસવાર ટપાલ

ઓગસ્ટ 2008
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 123
45678910
11121314151617
18192021222324
25262728293031