ટહુકાર :: નલિન રાવળ
ઓગસ્ટ 10, 2008 at 9:21 પી એમ(pm) 6 comments
વસંતની મોહક મંજરીથી
ભરી ભરી
રમ્ય
વનરાઇમાં શો ! ટહુકારથી પર્ણ છલાવી
મોરલો
પીંછાં પ્રસારી કરી નૃત્ય
ઊતર્યો
મ્હેકી રહી કાવ્યની ભવ્ય કુંજે,
ફરકી
ઊઠી પવનની લહેરે
ફરી
એ
દિગંતમાં મીટ ભરી
પ્રસારી
કમનીય પીંછાં
પંખી ભર્યું આભ રણકાવી કેવો !
નર્તી રહ્યો શો ! ટહુકાર વેરતો…
Entry filed under: કવિતા.
1.
pravin shah | ઓગસ્ટ 15, 2008 પર 9:37 એ એમ (am)
મોરલો
પીંછાં પ્રસારી કરી નૃત્ય
ઊતર્યો
nice poem
http://www.aasvad.wordpress.com
2.
izmir evden eve taşıma | ઓગસ્ટ 22, 2008 પર 5:24 પી એમ(pm)
thank you for sharing
3.
સુરેશ | ઓગસ્ટ 22, 2008 પર 8:42 પી એમ(pm)
કેમ મીત્ર મજામાંને?
4.
izmir ev tasima | સપ્ટેમ્બર 3, 2008 પર 7:15 પી એમ(pm)
thanksyou….
5.
Neela | સપ્ટેમ્બર 14, 2008 પર 12:50 પી એમ(pm)
સરસ છે.
6.
sibelimss | ફેબ્રુવારી 12, 2009 પર 2:51 એ એમ (am)
thanks..
bursa evden eve nakliyat